________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સામાયિક 'ડક પણ પૌષધમાં સાથે જ ઉચ્ચરાવવામાં આવે છે. સૂર્યશા રાજા અઢાર દોષથી રહિત એવા પૌષધની આરાધના જે દઢતાથી કર રહ્યો હતા તે જોતાં ગુણાનુરાગથી ઈન્દ્રનું મસ્તક ધુણી ગયું.
૩૪૬
રંભા અને ઉર્વશીને થયું કે માન્ય તે ધાન્યના કીડા ગણાય તેની આટલી પ્રશ'સા શું કરવાની હોય ? અમારું રૂપ જોયુ નથી ત્યાં સુધી જ માનવીની બધી દઢતા રહે છે. ઇન્દ્રએ તે આ વાતે મૌન જ ધારણ કર્યું.
બને દેવીઓ આટલી પ્રતીજ્ઞા કરી મૃત્યુલેાકમાં આવી. રાજા સૂર્ય - યશા પાક્ષિક પૌષધ કરી પ્રભુને વંદન કરવા ગયા હતા. પ્રભુને વંદન કરીને બહાર નીકળ્યા ત્યારે ૨ભા અને ઉશીના સંગીત-નૃત્ય-સ્મીત વેશ લાવણ્ય વગેરે બધું તેના જોવામાં આવ્યુ' એટલે મત્રી દ્વારા તે બનેના જાતિ-કુલ વગેરેની તપાસ કરાવી.
બંને ને મંત્રીએ પૂછ્યું કે તમારી જાતિ-કુલ વગેરે શું છે ? ત્યારે તેઓ ખેલી કે અમે વિદ્યાધરની પુત્રીએ છીએ, મ`ત્રીએ રાજા સાથે લગ્ન માટે પ્રસ્તાવ મુકયા ત્યારે રંભા અને વશી ખેાલીકે જો તમારા રાજા કદાપી અમારી વાતનું ઉલ્લંઘન ન કરે તો અમે લગ્ન કરવા માટે તૈયાર છીએ. રાજા પણ એ શરત કબૂલ કરી અને રંભા તથા ઉશી સાથે લગ્ન કર્યાં.
અષ્ટમીની તિથિ આવતા પટહ ઘાષણા થઈ તે સાંભળી તે બ'ને દૈવીઆ ખેલી કે આ શેના ધ્વનિ છે. ત્યારે રાજાએ જણાવ્યુ` કે આવતી કાલે અષ્ટમી પર્વ તિથિ હાવાથી અનેક પ્રકારે દળવુ', ખાંડવુ, પિષવુ, રાંધવુ', અબ્રહ્મનુ' સેવન કરવુ', જ્ઞાતિ ભાજન કરાવવુ'. પિલવુ, રાત્રિભાજન કરવુ', વૃક્ષેા છેદવા, ભૂમિ વિદારવી, ઇંટ ચુના પકાવવા, વસ્ત્રા ધાવા, વાસી ભેાજન કરવુ, શાલીકે ચણા સેકવા, શાકપાન ખરીદવા વગેરે કાઈપણ જાતના પાપવ્યાપાર કાઇ કરશે નહી”-કરાવશે નહીં બાળક સિવાયના સલાકા પ્રાયઃ ઉપવાશ કરશે. દશ હજાર રાજા આવતી કાલે પૌષધ કરશે અને હું. પણ પૌષધ કરીશ.
જરા વિચાર કરવા જેવુ છે દશહજાર રાજાના અધિપતિ, સવાલાખ પુત્રના પિતા અને વિશાળ રાજ્યના એક રાજવી-પ તિથિએ પૌષધ કરી શકે અને તમે સેા રૂપીયાના વેપાર ન થતા હાય તા પણ