________________
પાપને ધિક્કારો
૨૫
સમભાવ શબ્દ બોલ સહેલે છે પણ જરા ઊંડા ઊતરી વિચારો જોઈએ. એક પગે સાપે ડંસ દેતે હોય. બીજા પગે ઈન્દ્ર સેવા કરી રહ્યો છે. છતાં આ પણ બંધ પામે અને આ પણ બંધ પામે. કેટલી ઉદાત્ત ભાવના. ત્રણ ત્રણ વખત જવાળા ફેંકી. છેલ ડંસ દીધો. તે પણ ચંડ કેસિયાને કહ્યું કે બુજઝ ! બુઝ! કેવું જીગર હશે પ્રભુનું.
છતાં શાસ્ત્રકારે શું કહ્યું? પ્રમુ છદ્મસ્થ હતા. વીતરાગ નહીં. તે વીતરાગપણની દશા કઈ? જગતમાં એક પણ ચીજ મહાત્માની સમભાવ દશી પલટાવી શકે તેમ નથી. છતાં માત્ર સંજવલન કષાયને ઉદય થયો ને વીતરાગ પણાને ધકકો મારીને નીચે ઉતારી દે છે. ૧૧-૧૨૧૩-૧૪ ચારે ગુણઠાણુ વીતરાગના, પણ ૧૧ મું છદ્મસ્થ વીતરાગનું. સંજવલન કષાયને એક માત્ર ઉદય સીધા ચોથા ગુણઠાણે ફેકે. માટે
કહ્યું કે–
आश्रवः सर्वथा हेय
કષાયરૂપી આ હાથી નીકળી જાય પણ સંજવલન કષાયરૂપ પૂછડે હાથી અટકી ગયે તો ખલાસ. આખે હાથી પાછો અંદર-અરે ! એક ખૂણામાં પડે છે, પણ ઉભું થાય એટલે માણસ ચક્કર ખાઈને હેઠે પડે તેમ આત્માને હેઠે પાડી દે.
તેથીજ કહ્યું કે-ગાથa: સર્વથા ય અવિરતિ (પાંચ-અવત) હિંસા, મૃષાવાદ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ પાંચ પ્રકારે કર્મોનું આત્મા તરફ આશ્રવણ થાય છે. તે માટે અવિરતિ શબ્દનો ઉપયોગ બહુ સમજપૂર્વક થયો છે. પાપનું પચ્ચકખાણ પૂર્વક વિરમણ ન હોવું તે જ અવિરતિ. એકેન્દ્રિય જ નથી હિંસા કરવા જતા કે નથી જૂઠ બોલતા, ચેરી પણ નથી કરવાના છતાં તેને અવિરતિથી સતત કશ્રવ થતો રહે છે. માટે જ નાનકડું સૂત્ર કહ્યું સાથa: सर्वथा हेय
છ કાયમાંથી કોઈ પણ જીવની હિંસા મન-વચન-કાયાથી ન કરવી, ન કરાવવી કે કરતા-કરાવતાની અનુમોદના ન કરવી. સમગ્ર જીવન સુધી આ નવ પ્રકારે હિંસાથી વિરમવું. તે પ્રથમ મહાવ્રત-પ્રાણાતિપાત વિરમણ વ્રત પ્રતિજ્ઞા ગમે તેવી દઢ હોય પણ તેની કિંમત કયારે ? જઠ ન હોય તે. જુઠને મહાવ્રતમાં કેઈ અવકાશ નથી. ક્રોધી, લેભી, ભયભીત વગેરે તમામને મહાવ્રતમાં અવકાશ, પણ જુઠ્ઠાને અવકાશ