________________
પરભવનું ભાથું
રાજસેવકે ઉશ્કેરાયા. રાજાએ ધેાખીને ૪'ડ દેવાનુ નક્કી તેજ રાત્રીએ રાજાને શૂળની પીડા ઉત્પન્ન થતા હાહાકાર થઇ છે.બીના દંડ ભૂલાઈ ગયા. ચૌદશ પૂનમ તિથિ વીતી ગયા થૈાખીએ વચ્ચે ધેાઈ આપ્યા.
આવા જ બીજો પ્રસંગ બન્યા ઘાંચીના-ચતુર્દશીના દિવસ છે, રાજાએ હુકમ કર્યા ધાંચીને તેલ કાઢી આપવાને. ઘાંચીએ રાજ સેવકાન કહ્યું, આજે તે પતિથિ છે, મારું આરંભ ત્યાગ ના નિયમ છે. માટે તેલ કાઢી આપી શકું નહીં.
૩૨૫
કર્યું.
ગયા.
માદ
રાજા તેના ઉપર પણ અત્યંત કાપાયમાન થયેા. તેવામાં અકસ્માત તે નગર ઉપર નદીના પુરની માફક શત્રુ રાજાનુ' સૈન્ય ચડી આવ્યુ'. તેને જીતવા રાજા સૈન્ય સહિત ગયેા તેટલામાં પવ દિવસ વીતી ગયા. પછી ઘાંચીએ તેલ કાઢી આપ્યુ.. તેના નિયમની ચાતરક્ પ્રશંસા થઇ ને રાજાએ પણ કંઇ કહ્યું નહીં.
પછી જ્યારે કણબીના વારા આવ્યા અને રાજાએ ખેલાવીને કહ્યું કે આજે વૃષ્ટિ થઈ છે માટે તુ હળ જોડ. કણબી કહે આજે તે અષ્ટમી તિથિ છે. મારે પર્વ તિથિએ આરભ-સમારભના ત્યાગ છે. માટે આજે હુ' ખેતર ખેડીશ નહી'. રાજાએ પણ તેને કંઇ ન કહેતા જવા ટ્વીધા.
(જે કે આ વાતા આજના યુગમાં માત્ર કથા જેવી લાગે. છતાં આજે પણ આ વાત તદ્દન કાઢી નાખવા જેવી નથી. હરીશ ભાઈ એકર નામે એક પ્રાકેસરને ચાખ્ખા ચાવિહાર કરવાના નિયમ હતા. પ્રારંભમાં થાડી મુશ્કેલી નડી. પણ પછીથી ખુદ પ્રીન્સીપાલ તેને સૂર્યાસ્ત પહેલાં વ્યવસ્થા કરી આપવા લાગ્યા. તે વાત અમે નજરાનજર જોયેલી છે.
આપણી કથામાં એક ન ધાવાના નિયમ રાખ્યા, ખીજાએ ઘાણી ન પીલવાના, ત્રીજાએ ખેતર ન ખેડવાના. આ રીતે પર્વ દિવસેામાં કયા કયા કૃત્યાના નિષેધ થાય છે તેની યાદી જણાવતાં જ્ઞાની પુરુષા ફરમાવે છે કે—
ખાંડણુ પીસણુ ગારનાં રે લાલ,
નાવણ ધાવણ જેહ ભવ પ્રાણી રે