________________
૩૨૬
એવા આર્ભને ટાલીએ રે લાલ
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે! સુખ અછેહ ભવિ પ્રાણી રે પના દિવસ આવીયા રે લાલ
પર્વ દિવસેામાં પૌષધ કરવા એ મુખ્ય કર્તવ્ય જ છે. છતાં વિશધનાથી બચવા માટે સ્નાન ન કરવુ', માથું શુ થવુ, વસ્ત્ર ધાવા કે રગવા, ગાડાં હળ વગેરે ચલાવવા, યંત્રો ચલાવવા, દળવું, માંડવુ', વાટવું.. અનાજ લવું, કાપવુ', ભૂમિ-ભી...તેનું લી'પણ કરવુ', માટી ખેાઢવી વગેરે પાપકર્મોને ત્યજવા જોઇએ, સક્ષેપમાં કહીએ તે સવ થા આરંભ ન વઈ શકાય તા થાડા થાડા પણ આરંભ ત્યાગ કરવા.
પર્વ દિવસેામાં આરાધના માટે કદાપી પૌષધ ન જ થઇ શકે તે બે વખત પ્રતિક્રમણુ, સામાયિક કે દેશાવગાસિક, બ્રહ્મચર્યનું પાલન, ઉપવાસાદિ તપ, સ્નાત્ર, ચૈત્ય પરિપાટી, ગુરુવંદન, સુપાત્ર દાન આદિ ધર્મારાધન કરવુ.
પર્વ એ પ્રકારે છે(૧) લૌકિક (૨) લાકાત્તર
(૧) લૌકિક :– સંવત ૧૯૫૭ ની સાલમાં આગલા વર્ષ છપ્પનીયા જેવા ભયકર દુકાળ પડયેા. આ વર્ષે ભીનના-લીલા દુકાળ થયા, જેઠ એસતાં જ વરસાદ ત્રાટકયા. ખરેખરૂ' ચામાસુ' જામ્યું', ત્રણ ત્રણ મહિના થયા પણ ઢારની ખરી સુકાણી નથી. શ્રાવણે તે ખારે મેઘ ખાંગા થયા. ખારડા ઉપર નાખ્યુમાં પાણી સમાતા નથી.
છત્રાવા ગામને અનાજ ખુટ્યું. બહાર ગામ જવાય તેવુ' નથી. માણસા અધભુખ્યા દિવસેા કાઢે છે, ત્યાં સાતમના પરવના દિવસે આવ્યા. આઠમે તા ઠીક ઉપવાસ ખે`ચી લે પણ સાતમના પના અંદેશા પડયા. હવે શુ થાય ?
બળેવન દિવસે વરસતા વરસાદે માથે કુંચલી એઢી હરજીવન શેઠ મૂળુભાને ત્યાં આવ્યા. શેઠે આમ તે સાધારણ વેપારી છતાં ખીજાને દુ:ખે દુભાય તેવા જીવ. અને પ્રતીષ્ઠા પણ બહુ સારી. મૂળુભાઈને કહ્યું, મૂળુભાઇ ! ગામમાં અનાજનુ બી નથી. આ પર્વ ને ટાણે ગામ ભુખ્યું રહેશે. મારી નજર તમારા ઉપર ઠરે છે. હિં`મત કરે તા