________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તે ભણી
જીવને આયુ પરભવતણુ' તીથી દિન બંધ હોય પ્રાય એહ આરાધતાં પ્રાણીએ સદ્ગતિ જાયરે વિરતિએ સુમતિ ધરી આદરી અમીના તપમાં વીર જિનેસરના ઉપદેશને ગુંથતા કહ્યું કે પ તીથીમાં આયુષ્યના બંધ પડતા હેાવાથી પરભવનું ભાથું બાંધવા એ દિવસેામાં તપ-આરાધનાદિ ધર્માનુષ્ડાન કરવા જોઈએ, જેથી શુભ ગતિનું આયુ ઉપાર્જન થઈ શકે.
મધ
પવ આરાધનાના એ હેતુએ જણાવ્યા (૧) આયુષ્યના (૨) પ્રાયશ્ચિતથી બચવા
(૧) આયુષ્ય જીવનમાં એકજ વાર અને અંતર્મુહૂત' માં બંધાય છે. પછી તેમાં કદી ફેરફાર થઇ શકતા નથી. જેમ શ્રેણિક મહારાજા એ પૂર્વે ગલી'ણી મૃગલીની હત્યા કરી એક જ તીર વડે એક સાથે એ જીવ મારી નાખ્યા. પણ ગભ જુદા પડયા નહીં તેથી વાર વાર પોતાના પરાક્રમની પ્રશંસા કરી નરક ગતિનું આયુષ્ય કમ નીકાશીત કર્યું.
ત્યાર પછી ઘણી આરાધના કરી. અરિહંત પદની અનન્ય ઉપાસના કરી, તીર્થંકર નામ કર્મ બાંધ્યુ પણ નરકતિમાંથી છૂટી શકયા નહીં. તેથી પ્રભુના વચનામાં શ્રદ્ધા રાખી પવ તિથિએ વિશેષ આરાધના કરવી જોઇએ.
૩૨૨
(૨) પ્રાયશ્ચિતથી બચવા :- શ્રી મહાનિશીથ સૂત્રમાં ફર માવેલ છે કે ખળ હાયે છતે (છતી શક્તિએ) જીવ અને શરીરથી વી વડે તપ-સયમરૂપ પરાક્રમ કરી અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાન પ`ચમી; પ*ષણા અને ચાતુર્માસી વિશે ઉપવાસ, અઠ્ઠમ અને છઠ્ઠું ન કરે તે પ્રાયશ્ચિત આવે.
અતિચારમાં પણ તમે ખેાલે જ છેને કે છતી શકિતએ પતિથિએ ઉપવાસાદિક તપ કીધા નહી'.
માટે અતિચાર ન લગાડવા તથા પરભવનું ભાથું બાંધવા પ તિથિનું આરાધન કરવુ'.
વિષ્ણુ પુરાણમાં પણ કહ્યું છે કે, હે રાજેન્દ્ર, ચૌદશ, આઠમ, અમાસ, પૂર્ણિમા અને સૂર્ય ની સંક્રાન્તિ એ દિવસે પ દિવસેા છે. તેમાં તેલ ચાળીને સ્નાન કરનાર, સ્ત્રી સેવન કરનાર, માંસ લેાગી પુરુષ મૃત્યુ બાદ વિક્ષુત્ર [જયાં વિષ્ઠા અને મુત્રનું ભાજન છે] તે નરક માં ઉત્પન્ન થાય છે.