________________
નિયમને મહિમા
૩૧૭
ખાણ કરવા જણાવ્યું (૧) અજાણ્યા ફળ ખાવા નહીં (૨) કઈ પણ ઉપર પ્રહાર કરતા પહેલાં સાત ડગલાં પાછા હઠવું (૩) રાજરાણી સાથે સંગ ન કરો (૪) કાગડાનું માંસ ખાવું નહીં.
વંકચૂલને થયું કે ચાલે આ નીયમે તે સામાન્ય છે. માંસમાં માત્ર કાગડાનું માંસ જ બંધ છે, પરસ્ત્રીગમનમાં પણ માત્ર રાજરાણી જ છેડવાની છે, હિંસાની પણ મનાઈ નથી કેવળ સાત ડગલાં પાછાં ફરવાનું છે. માટે આમાં કયાંય મુશ્કેલી નથી.
એક વખત વંકચૂલ કયાંયથી ધાડ પાડીને પાછા ફરતા માર્ગ ભૂલ્ય. ત્રણ દિવસની લાંઘણું થઈ. તેમના સાથી ચોરોએ મનહર ફળ દીઠા એટલે થયું કે ચાલે ફળ ખાઈને ભૂખ ભાંગીએ. વંકચૂલને આચાર્ય મહારાજે આપેલ પચ્ચકખાણુ યાદ આવ્યું. એટલે ફળ કયાં છે તે નામ પૂછયું. પણ કોઈનેય ખબર નથી. વકચૂલ કહે માર અજાણ્યા ફળ ન ખાવાને નીયમ છે. જે સાથીઓએ ફળ ખાધાં તે બધાં જ મૃત્યુ પામ્યા. ત્યારે વાંકચૂલે મનેમન ગુરુ મહારાજને આભાર માન્યું કે સારું થયું મેં નીયમ લીધો નહીં તે આજે મારું પણ મત
થાત.
આ છે નીયમનો મહિમા.
તમે પણ ગુરુ સાક્ષીએ જ નવકારશી લે છે ને? કે પછી “સ્વયં સંબુદ્ધાણું.” આ પચ્ચકખાણ કઈ રીતે થાય? ચારે આહારના ત્યાગ પૂર્વક. રાત્રીએ કરેલ ચઉવિહાર પચ્ચકખાણને અંતે, કાંઠે પહોંચીને તરી જવા બરાબર આ પચ્ચકખાણ છે. સૂર્યોદય પછી ૪૮ મિનિટે પચ્ચકખાણ પળાય છે. નારકને જીવ ૧૦૦ વર્ષે અકામ નિર્જરા પૂર્વક જે કર્મ ખપાવે તેટલા કર્મો નવકારશી કરનાર માત્ર એક વખતના નમુક્કાર સહિયં પચ્ચકખાણથી ખપાવે.
પ્રશ્નન - આ પરચકખાણમાં તે માત્ર નવકાર ગણવાનું વિધાન છે. પછી તેને સંકેત પચ્ચકખાણ કેમ ન કહ્યું?
સમાધાન - આ પ્રશ્ન બરાબર નથી. કેમ કે નમુવેર સાથે જે હિરો શબ્દ છે તે મુહુર્ત પ્રમાણુ કાળનું વિશેષણ છે. વિશેષણથી વિશેષ્યને બંધ થતું હોવાથી મુહૂર્ત પ્રમાણુકાળ એટલે બે ઘડી લીધી. તેથી તે અદ્ધા પરચકખાણ જ કહેવાય. સંકેત પચ્ચક્ખાણ નહીં.
પ્રતિપ્રશ્નન - અહીં મુહર્તા શબ્દ ક્યાં લખે છે.