________________
૩૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આપી કે જો નીચી નજરે મારી વાત સાંભળજે મેટલ શું સાંભળ્યુ’ ધર્મ સમજાવી પૂછ્યું', કમલ કહે હું તે દરમાં જતી-આવતી કીડી ગણુતા હતા. તે ૧૦૮ વખત ખરાબર આવી અને ગઇ. ફ્રી શ્રાવકાએ હાંસી કરી રવાના કર્યો.
ત્રીજી વખત સર્વાંન્નસૂરિ નામે આચાય ત્યાં પધાર્યા. પૂના પ્રસ`ગેા જાણતા હેાવાથી તેણે કમલ સાથે ધર્મોને બદલે કામશાસ્ત્રની વાતા શરૂ કરી. પછી સ્ત્રીઓ વિશે, અને એવી એવી વાતા કરી મહિના પુરા કર્યા. વિહાર વખતે કમલને પૂછ્યુ. ખેલ કેવી મજા આવી ? કમલ કહે બહુ મજા આવી ઘણું જાણવા મળ્યુ.
સજ્ઞ સૂરિજી કહે હવે તું એક નિયમ લે, કમલે મશ્કરી કરી. મારે તા ઘણા નિયમ છે, જેમકે મારી ઈચ્છાથી મરવું નહીં, પકવાનમાં નળીયા કે ઇંટ ખાવા નહી, સીએમાં ચાંડાલની સ્રી સાથે વિષય સેવન કરવુ' નહી'.
આચાર્ય મહારાજ મેલ્યા આવી મશ્કરી ગુરુ મા'રાજ સાથે હોય ? કમલ શરમાણેા, એમ કરો મહારાજ સાહેબ મારી સામે કુંભાર રહે છે તેના માથાની ટાલ જેયા સિવાય મારે ખાવું-પીવુ. નહીં. ગુરુ મહારાજે લાભ જોઇ નીયમ આપ્યા. લેાકલા કમલ પણ તે નીયમ ખરાબર પાળે છે.
લગભગ
એક વખત કામવશાત્ કમલ બહાર ગયેલેા. આવતા મધ્યાહ્ન થઇ ગયા. ઘેર આવતા નીયમ યાદ આવ્યા. પણ કુ ભાર તે માટી લેવા ગયેલા. તે પણ પહેાંચે તળાવને કિનારે ને કુંભારની ટાલ દેખાતા તેનાથી બે-ત્રણ વખત ખેલાઇ ગયુ. જોઇ લીધી-જોઇ લીધી.
કમલ તેા ટાલના વિચારમાં હતા, પણ કુંભાર સમજ્યે કે છેાફરાએ સેાના મહેાર જોઈ લીધી છે. કુંભાર કહે અલ્યા ખુમા ન પાડ, અડધી તારી ને અડધી મારી. જા કોઇને કહેતા નહી.
કમલને થયુ` કે મશ્કરીમાં લીધેલ નીયમ પણ આટલે ફળ્યા તે શ્રદ્ધા પૂર્ણાંક—ભાવથી ગ્રહણ કરેલ પ્રત્યાખ્યાન કેટલું" ફળદાયી બને ! ત્યારે તેણે સમ્યકત્વમૂલ ખારવ્રતા અંગીકાર કર્યાં. આરાધના સ્વગેસ ચર્ચા.
કી
વ...કચૂલના મનમાં પણ થયું કે ચાલે! હવે આચાય મહારાજ કહે તે નીયમ ગ્રહણ કરી લેવા. મહારાજશ્રીએ તેને માત્ર ચાર પચ્ચક્