________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પચ્ચક્ખાણુ કરવું તે (વમાન કાલે આ પ્રત્યાખ્યાનના નિષેધ છે.) (૭) પરમાણુ કૃત પચ્ચકખાણુ :એક-બે વગેરે દત્તી, કવળી કે ઘટની સખ્યાના નિયમ કરવા તે.
(૮) નિરવશેષ પચ્ચકખાણઃ- ચતુર્વિધ આહાર તથા અણુાહારી તમાકુ વગેરે સના પચ્ચક્ખાણુ
(૯) સ'કેત પચ્ચકખાણ :- સ'કેત એટલે નિશાની જેવી કે અંગુઠા (મુદ્રૂઠીમાં અંગુઠા રાખીને પચ્ચક્ખાણ પારવું) મુટ્ઠિસહિય પચ્ચક્ખાણ પ્રચલિત છે. બીજું ગાંઠ (ગાંઠ ખાલીને પારવુ), ત્રીજું વેઢ (વીટી દલીને પચ્ચક્ખાણુ કરવુ)
મુટ્ઠીસહિય' એક જ સ`કૃતના વિચાર કરો. તમે નવકારસી કે પારસી પચ્ચક્ખાણ લીધું. હવે સૂર્યોદય બાદ માત્ર બે ઘડીમાં નમુક્કાર સહિય' પચ્ચક્ખાણુ આવી જાય છે અને એક પ્રહર થતાં પારસી પચ્ચફ્ક્ખાણુ આવી જાય. પણ ખરેખર પચ્ચક્ખાણ ખરાખર તે સમયે જ પળાતુ' નથી, માડુ પણ થાય. ત્યારે આ મુટ્ઠીસહિયં પચ્ચક્ખાણુ તા મહત્વનુ' બનશે. કેમકે મુટ્ઠી સહીય' પચ્ચક્ખાણ પારો નહીં ત્યાં સુધી ચાલુ જ છે.
૩૧૪
જ્યારે પણ વાપરવુ' હાય ત્યારે મુઠ્ઠી વાળી પચ્ચક્ખાણ પારવુ' અને વાપર્યા પછી પાછા ચારે આહાર ના ત્યાગ થઈ શકે. કહેવાય છે કે ખાતાપીતાં પણ (૨૫) પચીસ ઉપવાસના લાભ દેનારુ' આ પ્રત્યાખ્યાન છે. તેના કરતા પણ આ નિયમના મહિમા એ છે કે ગમે ત્યારે અચાનક મૃત્યુ થાય તે ચાર આહારના ત્યાગમાં જવાનુ થશે. વળી ખાવા-પીવાની ગમે ત્યારે છુટતા છે જ.
ગટ્ઠીસિંહય' પચ્ચક્ખાણ માટે પણ એક નાનકડા સુંદર પ્રસ`ગ આવેછે. વાસ્વામીજી ક્ષિતિપુર નગરમાં ગયા ત્યાં દારુમાંસમાં આસકત એવા કુવિદ વણકરને ઉપદેશ આપતા કહ્યું કે
भणिऊण नमुक्कारं निच्चं विस्सरण वज्जियं धन्ना पारति गठि सहियं गंठि सह कम्मगठिवी
જે ધન્ય પુરુષા હુઉંમેશાં મરણ પૂર્વક નમસ્કાર ભણીને ગઢસી પચ્ચકૂખાણુ પારે છે, (ગાંઠ છેડે છે) તેણે તે ગાંઠ છેાડવાની સાથે કમ રૂપી ગાંઠ પશુ છે!ડી નાખી છે તેમ સમજવુ',
કેમકે જેઓ રાત્રે ચાવિહાર કરે અને દિવસમાં એકજ વાર