________________
પાપને ધિક્કારો
૨૩
અને આંખના વિષયમાં પાગલ પતંગીયુ બળતા દિવામાં પિતાની આહતિ આપે છે. કાનને સંગીતના વિષયમાં લીન બનાવી હરણ શીકારીના બાણને શીકાર બને છે.
તે પાંચે ઈન્દ્રિયના વિષયમાં ડૂબેલા માનવીને પાપાશ્રવ થકી ભભવ રખડપટ્ટી થાય તેમાં કોઈ નવાઈ ખરી?
ઈદ્રિયોના એકેક વિષયને સ્પષ્ટ સમજી લે. તે જ આશ્રવ સર્વથા છોડવાનું સૂત્ર પકડી શકશો.
સ્પર્શના ૮ ભેદ-ભારે, હલેકે, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ, લી, ખરબચડો. રસના વિષય-પ. ખાટે, ખારે, તી, કડ, મીઠે.
જીભની લેલુપતા આ પાંચમાં રમણ કરવા દોડીને અંતે ભ્રમણ વધારે છે.
ગંધ બે પ્રકારે. સુગંધ અને દુર્ગધ. ચક્ષુના વિષય પાંચ. રાતે કાળે નીલે ધોળે-પીળો.
ચક્ષુરિન્દ્રિયના વિષયમાંથી નિવર્તવા જ જાણે પાંચ રંગે વિતરાગ પરમાત્મા ન હોય તેમ સમજવા કવિ કહે છે કે – વિમવર્ણા દેય જિદા.
દે નીલા દે ઉજજલકંદા, દે કાલા મુખ કંદા સેલે જિનવર સેવન્ન વરણુ,
શિવપુરવાસી શ્રી પરસના, જે પૂજે તે ધના છેલે કણેન્દ્રિય સચિત-અચિત્ત કે મિશ્ર શબ્દ વિષયે રાગ દ્વેષ તે સર્વેને નિગ્રહ કરવો.
પ્રશ્ન:– ઈન્દ્રિયોને આશ્રવ કહી તો વીતરાગને શું ઈન્દ્રિયો નથી ?
ઈન્દ્રિયોના વિષયોમાં થતા રાગ દ્વેષ એ આશ્રવરૂપ છે. વીતરાગને રાગદ્વેષ દેતા નથી માટે તેને ઈદ્રિના વિષય થકી આશ્રવ થતો નથી. છતાં આપણે ઈન્દ્રિયને આશ્રવરૂપ ગણું કેમ કે ઈન્દ્રિય નિગ્રહ થતાં જ રાગદ્વેષ નિગ્રહ થશે. ૪ કષાય
कषाय देहकारायां चत्वारो यामिका इव ...
यावज्जाग्रति पार्श्वस्था स्तावन्मोक्षः कुतो नृणाम् । દેહરૂપી કેદખાનામાં કષાય રૂપી ચાર ચોકીદાર જ્યાં સુધી સમીપ