________________
૨૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
જાણે આભના ગુંબજે ગઈ ઉઠયા. અડધી રાત સુધીમાં સૌ એકતાન થઈ ડેલવા લાગ્યા. ત્યાં ડાયરા વચ્ચે રત્નજડીત પ્યાલી ફરવા લાગી. ખુદ વિભાજામે કલાભાઈ સામે પ્યાલી ધરી. ત્ય કવિરાજ, તમે પણ પીઓ મેજથી. કલેભાઈ હલ્યો પણ નહીં. ડાયરો બોલી ઉઠ, કવિરાજ ! સાતસે પાદરના ધણ તમને હાથે હાથ ખાલી આપે છે. તેયે કલાભાઈને હાથ ન લંબાય. વિભાજાએ ફરી કહ્યું, , લે કવિરાજ. કલેભાઈ માત્ર ટુ કે જવાબ આપે છે. હું જોગમાયાને અખંડ ઉપાસક, મારાથી દારૂ ન પિવાય. માનું સત લાજે.
વિભજામ કહે, ગઢવી, ડાયરાનું અપમાન છે. તમે ખાલી મારા હાથમાંથી લઈ હેઠે મુકી દો પ્યાલો અને મારું માન રાખે. ગઢવી કહે, તમારા માન-પાન અમારા માથા ઉપર બાપ, પણ પાપની પ્યાલીને હું હાથે ય ન અડાડું. વિભાજામે છેલ્લે દાવ ફેંક કલાભા, હું વિભેજામ, જે મારા હાથેથી દારૂની પ્યાલી હેઠી મુકે તે એક ગામ લખી આપુ.બાપુ એકાવન ગામ લખી આપો તે પાપની પ્યાલીએ આવતે ગામ ગરાસ મારો ભવ બગાડે. એટલું બેલી અડધી રાત્રે ડાયરે છેડી બંને ચારણે ચાલી નીકળ્યા.
કારણ ગઢવઃ સર્વથા હૈયા મા+જa (આશ્રવ) એટલે ચારે તરફથી પાપનું શ્રવવું તે. જો તેને છોડવામાં ન આવે તે એક તરફ હજી કર્મનિર્જ ન કરે ત્યાં બીજી બાજુ કર્મોના તળાવે ભરાવા માંડશે. માટે જિનેશ્વરની આજ્ઞા એ જ છે કે આશ્રવ સદા છેડવા લાયક છે.
નવતત્વમાં આશ્રવના કર ભેદ વર્ણવ્યા છે તેમાં સૌ પ્રથમ પાંચ ઈન્દ્રિયોના વિષયે જણાવે છે– પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષ
સ્પર્શ, રસ, ઘાણ, ચક્ષુ અને શ્રૌત્ર એ પાંચ ઈન્દ્રિયથી પ્રિય અને અપ્રિય એવા ૨૩ વિષયોમાં જે રાગ દ્વેષ થાય છે. તે રાગ અને દ્વેષ જ કર્મબન્ધનું કારણ છે. - ભારે હલક-લસે--ખરબચડો વગેરે સ્પર્શ રાગ દ્વેષ જન્માવે છે. જેમ સ્પર્શની ઇચ્છાવાળો હાથી હાથણીને ભેટવા દોડે છે ને ખાડામાં પડી પિતાને જીવ ગુમાવે છે, રસના વિષયમાં લેલુપ બનેલું માછલું ખાવા માટે તરાપ મારે ને ગળામાં અણું ફસાતા તને નોતરે છે. સુગંધ માટે ભમતે ભમરે કમળ બીડાઈ જતાં મૃત્યુને શરણે જાય છે