________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
પણ એક રાતે રજપુતાણીથી ન રેવાણું, ભીંત ને ટેકા ઇ ઉભી છે. જાણે મીણની આકૃતિ જોઇ લેા. ઠાકર કહે કેમ ઉભા છે ? રજપુતાણીની આંખમાંથી આંસુ પડી ગ્યા. કેમ પીયર સાંભળ્યું. રજપુતાણી ગળગળી થઈ એટલી ઉઠી. ‘“બહુ થયુ' ઢાકાર”—હદ થઈ ગઇ હવે. પિયરીયાનુ વેર કર્યાં સુધી વાળશા. હુ· એ રજપુતાણી છું આખું જીવતર ખે‘ચી કાઢીશ તલવારને અંતરે, પણ ભેદ તા ખેાલા કે છે શું?
ત્યા વાંચી ા ભેદ ? રંગ છે તારી જનેતાને ઢાકાર. વાંધા નહીં. એ દિવસ બાદ રજપુતાણીએ સૌભાગ્યકંકણુ સિવાય બધા જ દાગીના અંગેથી ઉતારી દીધે. રજપુત કહે શુ કરુ.... આનુ ? ચુકાવુ -બસ ધીરજની અવિધ આવી ગઈ. બાયડીના પાલવડા ખેં'ચી વ્રત ન છેડાય રજપુતાણી !
કરજ
૨૯૮
ઠાકર ઉતાવળું ન મેલા. આમાંથી એ ઘેાડી અને બબ્બે જોડ પોશાક ને બે જોડ હથીયારની લાવેા. રજપુત જોઇ રહ્યો.
બ'ને ઘેાડેસવાર નીક્ળ્યા. ફાઇ એળખી શકે તેમ નથી. બાદશાહની નજર પડી. ચાકરી નાંધાણી શિકારની સવારીમાં જખમી સાવજે બાદશાહ પર તરાપ મારી. માત્ર તસુ વાર અંતર હતું ૫૦-૫૦ રક્ષકાની તલવાર શરમાતી'તી ત્યારે રજપુતનું ભાલું વખતસર સાવજના ડાચામાં પેસી ગયું. તે દિવસથી બંનેને બાદશાહના શયનગૃહની અટારીને પહેરા સેપાયે,
વરહ વીત્યુ' હજી વાણીયાના હજારના જોગ થયા નહીં. મેઘલી રાતે વરહ વરહના વિષેગ થયા છે. વાદળની ગડગડાટીથી વીરાંગના કૈી ડરી ના'તી. સાવજની ત્રાડથી પણ ના'તી ડરી. આજે વીજળીના કડાકે ડરી ગઈ. વરહના વિજોગે મેહુલીયે બહેકાવી દીધી. દોડીને સ્વામીને ભેટવા ગઇ. તસુ અંતર રહેતા થંભી ગઈ જાણે ૫૦ ગાઉ દૂરના વાણીયે આંચકા માર્યાં.
આજે કથના માં પર વિયાગી વેદનાનુ` રૂપ-રીબાતુ' રૂપ જોયુ.. રજપુતાણી પાછા ડગ દંતી જાય છે ને રૂપ જોતી જાય છે. માટા ધડાકા જેવા નિસાસા નીકળી ગયા ને મુખમાંથી દુઙે। સરી પડ્યો. દેશ વીજાં પિયુ' પરદેશા પિયુ અધવારે વૈશ જે દી જાશા દેશમે (તે દી) માધવ પિયુ કરેશ સવાર થયું. બેગમના હૈયામાં વાત સમાતી નથી.
બાદશાહને