________________
સદા મગનમાં રહેવું
૨૮૯
નથી. કેમકે વાણીના પ્રયાગ સાથે મનને ગાઢ સબંધ છે. મનની સ્થિરતા વિના ધ્યાન થઈ શકતું નથી. માટે કાયાની સ્થિરતા પછી. મેળેળ દ્વારા વાણીની સ્થિરતા એટલે કે મૌન અત્ય‘ત આવશ્યક છે. મૌનમાં પ્રગટ સ્વરૂપે તે વાણીનુ પ્રકાશન બંધ કરવાનુ... જ સાથે વિચારાનુ વિસર્જન પણ કરવાનુ છે. ( અશસ્ત બાખતે ) મન નિવિચાર અને ત્યારે મૌન પિરપૂર્ણ થશે.
ઝાણેણ` :- કાયાત્સગ સ્વરૂપ નુ' ત્રીજું' ચરણુ ધ્યાન. મનના સ્થિરીકરણ માટે મનને શુભ વિચારોથી ભાવિત કરવું. અનુપ્રેક્ષા ભાવના નું ચિ’તન કરવું... આત્માના અધ્યવસાચાની સ્થિરતા આવે તે જ
ધ્યાન કહેવાય.
ઘ્યાયતે- ચિન્ત્યતે વવનેન રૂતિ વાનમ્ - જેના વડે વસ્તુનું ચિંતન થાય તે ધ્યાન કહેવાય છે. પણ તે સામાન્ય અર્થ છે. ખાસ અર્થ માં તા ચિત્તની એકાગ્રતા તે જ ધ્યાન છે. હું કાર્યાત્સગ દરમ્યાન મારા ચિત્તને જ્યાં ત્યાં ભટકવા દઇશ નહીં. જે તે વિચારા કરીશ નહી. પણ તેને એકાગ્ર બનાવી ધ્યાનમાં જોડી રાખીશ.
ચાગશાસ્ત્ર માં કલિકાલ ભગવન્ શ્રી હેમચ`દ્રાચાય જી જણાવે છે
હું :
तपस्विनो मनःशुद्धि विना भूतस्य सर्वथा
ध्यानं खलु मुधा चक्षु विफलस्येव दर्पणः
•
જેમ આંખા વગરના ને દર્પણ નકામુ છે, તેમ મનની શુદ્ધિ વગરના તપસ્વીને ધ્યાન નકામુ છે. માટે મુમુક્ષુએ મનની શુદ્ધિ અવશ્ય કરી આતમ ધ્યાનથી સદા મગનમાં રહેવુ'
સ્થાન~મૌન–ધ્યાન ત્રણેના સ'યુક્ત આયાસથીજ અપાણું વાસિરામિ કરી કાઉસ્સગ્ગ સાધના કરવી. જો કે અન્નત્થ સૂત્ર માં અઘ્યાન વોમિરામ પટ્ટના સંબંધ હ્રાય સાથે જોડેલા છે.અન્નાવાય. વોસિરામિ, કાયાનુ' મમત્વ સ‘પુર્ણ પણે ત્યજી દેવાની ક્રિયા. આ દેહ મારો નથી તેવી ભાવના પૂર્વક વર્તવુ..
ગ્રીકમાં કેાઈક ગુના બદલ લશ્કરના દશ જેટલા પદાધિકારીને ફ્રાંસીની સજા ફરમાવાઇ. સેાક્રેટીસે એ સજા ગેરકાયદેસર અને અમાનુષી છે તેમ જણાવ્યું. રાજયના વડાએ સેક્રેટીસ પર શષે ભરાયા.