________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
(૬) નિગડ દાષ- એડી વડે બાંધેલા નિગઢમાં નાખેલા પગની માફક પહેાળા પગ રાખવા.
(૭) શખરી દોષ નગ્ન ભીલડીની જેમ ગુહ્ય સ્થાને હાથ રાખવા. (૮) ખલિણ દોષ- ઘેાડાના ચાકડા પેઠે રોહરણ-ચરવળા યુક્ત
૨૮૮
હાથ રાખવા.
(૯) વધુ દોષ- નવપરિણીત સ્ત્રી પેઠે નીચું માથુ` રાખવુ.. (૧૦) લખેાત્તર દોષ- નાભીથી ઉપર અને ઢી ચણથી નીચે એવુ* લાંખુ વસ્ત્ર રાખવું.
(૧૧) સ્તન દોષ—સ્રીની પેઠે હૃદય ઢાંકેલુ` રાખવુ. (૧૨) સ‘યતી દાષ— સાધ્વીની જેમ અને ખભા ઢાંકવા. (૧૩) ભ્રુઅ'ગુલી દોષ— ગણતરી માટે આંગળા હલાવવા. (૧૪) વાયસ દોષ— કાગડા માફક ડાળા હલાવવા. (૧૫) કપિર્ત્ય દોષ— પહેરેલા વસ્ત્રા મલિન થશે તેવા સાથે ગેાપવવા.
ભાવ
(૧૬) શિરકમ્પ દોષ માથું ધુણાવવું તે. (૧૭) મૂક દોષ— સુ'ગાની જેમ હું હું કરવું. (૧૮) મદિરા દોષ~~ દારૂડીયાની જેમ ખેલમાલ કરવું', (૧૯) પ્રેક્ષ્ય દોષ- વાંદરાની માફક આસપાસ જોયા કરે. આવા ઢાષાને ટાળીને યાત્સગ કરવા.
અર્જુન માલી, રાજના છ પુરુષ અને એક સ્ત્રીના હત્યારા. સતત છ માસમાં ૧૨૦૦ કરતા પણ વધુ માણસે માર્યો. દીક્ષા લઇ રાજગૃહી નગરી પાસેજ કાઉસ્સગ્ગમાં રહ્યો. ત્યાંના પ્રજાજનાએ ઉપસર્ગો કરવામાં કંઇ ખાકી નહાતુ રાખ્યું – છતાં અર્જુનમાલી નથી પગ હલાવતા ફે નથી શરીર ધ્રુજાવતા, નથી નજર ફેરવતા કે નથી માથું ધુણાવતા. અચલ મડાલ બની કાર્યાત્સગ માં રહેલા તેએ પામ્યા કેવલજ્ઞાન.
માણેણું :- કાયાત્સગ નુ' ખીજું ચરણ છે મૌન, મૌન વિશે આપણી ઓળખ અધુરી છે. એક માણસ મુ’ગા છે. જન્મથી જ ખેાલતા નથી. તે શુ' તેને તમે મૌનના સાધક ગણશે ? ઉંઘમાં આપણે ખેલતા નથી તેા શુ' મૌનની સાધના કહેવાય ?
વાળુ નિરાધનાનેન મૌનમ્ . મૌન એટલે વાણી વ્યાપ૨ ના સવ થા નિરોધ. કાર્યાત્સગ દરમ્યાન કાઇપણ પ્રકારના વ્યવહાર કરવાના