________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મારું આખું શરીર ડુંગરાઈ જાય છે. માતાએ પુત્રની ફરીયાદ સાંભળીને શરીર પર વીંટાળેલી શાલ પણ ઉતારી નાખી. પછી વિલાયતખાં– ને કહ્યું બેટા તું પણ મારી જેમ તારી જાતને સિતારમાં ડૂબાડી દે. સિતાર વાદન સિવાય કશું જ નથી એવું વિચાર. આટલી તલ્લીનતા સિતારમાં આવશે પછી તેને ઠંડી નહીં લાગે.
માના શબ્દોનો જાણે જાદુ થઈ ગયે ને, વિલાયતખાંએ પુરી તલ્લીનતાથી સંગીત સાધના શરૂ કરી. પરિણામ એ આવ્યું કે તેઓ બની ગયા એક અચ્છા સીતાર વાદક, જગ પ્રસિદ્ધ થયા.
આ દષ્ટાતમાં તમે સંગીતને સ્થાને કાયોત્સર્ગ શબ્દ મુકી વિચારો જોઈએ. જેમ સીતારમાં લીન બની વિલાયતખાં પિતાનું ધ્યેય સિદ્ધ કરી ગયા તેમ તમે પણ એક વખત કાયોત્સર્ગમાં લીન બની જાઓ. માત્ર કમ નિર્જરાનું લક્ષ્ય,
પછી જુઓ કે કઈ વાંસથી છેદે અથવા ચંદનને લેપ કરે, અરે ! જીવન ટકી રહે કે તેને અંત આવી જાય, પણ સમભાવમાં વર્તતે સાધક કાસગંમાંથી કદી ચલાયમાન નહીં થાય.
અન્નત્ય સૂત્રપાઠ વગર કાર્યોત્સર્ગ થતો નથી. તેથી અન્નત્થ સૂત્ર નું અપર નામ પણ યોસ સૂત્ર રાખ્યું છે તે સૂત્ર ચાર ભાગમાં ફાયણની સ્પષ્ટતા કરે છે.
કાર્યોત્સર્ગ પ્રતીજ્ઞા, કાયોત્સર્ગનું સ્વરૂપ, કાયોત્સર્ગ સમય અને કાર્યોત્સર્ગ આગાર.
() જયોત પ્રતિજ્ઞા શું છે? ાય ...બાઈ વોસિરામિ હું મારી કાયાને ત્યાગ કરું છું કે વોસિરાવું છું—પણ કઈ રીતે–
(૨) વાયોરસ ફT – 1 મો ક્ષાનું સ્થાન-મનધ્યાન વડે સ્થીર થઈને.
(૩) વાવોસ સમય :- એક જ સ્થાને રહીને, વાણીના આંદલનોને રોકી દઈ એટલે કે મૌન કરી અને શુભ ધ્યાનમાં લીન બની, કાયાને યાને કાયા પરત્વેના મમત્વને ત્યાગ તો કર્યો પણ તે કરવાનું કયાં સુધી સમયાવધિ જણાવવા માટેનું પદ મુકયું છે. નાવ રહ્યું - તાજ જાવંતા નમુવારે પરમ તાવ. જ્યાં સુધી નમો અરિહંતાણું બેલી (અરિહંત ભગવંતને નમસ્કાર કરીને) ન ધારું ત્યાં સુધી, મારે આ કાર્યોત્સર્ગમાં રહેવું.