________________
૨૭૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ.
સૂત્ર અને અર્થ સંબંધિ વિચારણા કરતા, કર્મના બંધ અને મોક્ષના કારણેની વિચારણું કરતા, ગતિ-આગતિના કારણેને વિચારતા, અને એ રીતે ધર્મધ્યાન કરતા રાજા ચંદ્રાવસે ગાવ નિયમ જુવાસામિ એ પાઠ મુજબ કાર્યોત્સર્ગ પાર્યો નહીં. સૂર્યોદય સમયે જ્યારે દીવો બુઝાયો ત્યારે રાજાના બંને પગે લેહી ભરાઈ ગયું હોવાથી પર્વતના શિખરની જેમ તુટીને જમીન પર પડયાં. ત્યાં ને ત્યાં જ કેવળજ્ઞાન પામી મેક્ષે ગયા. પાપના બીજને કાયોત્સગ વડે સમૂળગું બાળી નાખ્યું.
આ કાયોત્સર્ગ પ્રાયશ્ચિત પણ કઈ રીતે કરવાનું ? તે જણાવે કે निसीही करणेणं -
વિધિ દ્વારા- ચિત્તના વિશેષ શોધન દ્વારા. તે માટે ત્યવંદન ભાષ્યમાં લખેલ છે
दव्व विसोहि वत्था-इयाण खाराइ दव्व संजोगा
भाव विसोहि जीवस्स निंद गरहाइ कारणाओ ક્ષાર વગેરે દ્રવ્યના સંગથી વસ્ત્ર વગેરેની જે વિશુદ્ધિ થાય છે, તે દ્રવ્ય વિશુદ્ધિ કહેવાય છે. અને જીવની નિંદા-ગહદિ વડે જે વિશુદ્ધિ થાય છે તે ભાવ વિશુદ્ધિ કહેવાય છે.
અતિચારોની નિંદા-ગહ કરતે આત્મા ચિંતવે કે આત્માને અતિચાર કેમ લાગે છે? ઉપગ શુન્યતા અને ચિત્તની ચંચળતાથી.
વૃત્તિ ચંચળ કેમ બને ? આત્મ સ્વરૂપનું મનન અને નિદિધ્યાસનના અભાવે બહિર્મુખતા વધે, તે વધતા પદગલિક પદાર્થોની પ્રાપ્તિ વધી માટે વૃત્તિની ચંચળતા વધી.
તેની વિશુદ્ધિ માટે હે જીવ! તું ફરી ફરી કાયોત્સર્ગ થકી આત્મ સ્વરૂપ ચિંતવ. જિનેશ્વર પરમાત્માએ પણ કાર્યોત્સર્ગને સવવલ વિમોરવા કહ્યો છે માટે પુનઃ પુનઃ પ્રવૃત્તિ દ્વારા ચિત્ત વિશેધન કરવું.
૩ત્તરી , પાછિત્ત સરળ અને વિનોદ રણ બાદ ચોથું અને છેલ્લે કરણ કહ્યું વિસરો.
નિ:શો વ્રતી પાઠ મુજબ શલ્યથી યુક્ત જીવ વ્રતધારી થઈ શકતા નથી. માટે સૂક્ષમ ચિંતન વડે શલ્યને શોધી, માયાશલ્યનિયાણું શલ્ય-મિથ્યાત્વ શલ્યને દૂર કરવા વડે કાર્યોત્સર્ગ કરે જોઈએ.