________________
२७४
અભિનવે ઉપદેશ પ્રાસાદ
નમણુ મેઢા વાળી બેન-દીકરીયું ને માથે જાતે પ્રગટાવતે સૂરજ ઢળી રહ્યો છે. આ રૂડો દેખાવ જોતાં જોગીદાસને નીમનું એસાણ ચુકાઈ ગયું. પિતાના ઘરની આઈ–દીકરીએ યાદ આવી ગયા.
બચારા ઈ એ આમ નદી કાંઠે બેસી કલેલ કરતા હોય.. ને જોગીદાસની નજર એમને એમ રહી ગઈ.
રાતે યાઢ આવ્યું કે નીમ ભંગાઈ ગયો છે. આંખમાં મરચાના ભૂકાનું ભારણ કર્યું. માથે પાટા બાંધ્યા ને પોઢી ગયા. પ્રભાતે ઉઠયા ત્યારે આ ફૂલીને દડા થઈ ગયેલી. ભાઈએ પૂછે છે અરે જોગીદાસ આ શે કેપ છે ?
જોગીદાસ બોલ્યા કાંઈ નહીં ભા. આ તે જરા આખ્યુંનું વિષ ઉતારી નાખ્યું.
આનું નામ પ્રાયશ્ચિત. પ્રાય: ચિત્ત-ચિત્તનું વિશેધન. પ્રાયશ્ચિત તે જ કહેવાય જે આત્માની શુદ્ધિ કરનારું હોય–જેના દ્વારા થતી પ્રવૃત્તિ કાયા-વાણ-મનની દુષ્ટતાને ઘટાડનારી હોય. જે ક્રિયા કે અનુષ્ઠાન ચિત્ત અથવા આત્માને શોધે નહીં અર્થાત્ પવિત્ર બનાવે નહીં તે પ્રાયશ્ચિત ને અર્થ છે?
ગાયે ઘાસ ખાય કે બ્રાહ્મણે મીઠું ભેજન જમે તેટલા માત્રથી આત્માની શુદ્ધિ થતી નથી. પ્રાયશ્ચિતમાં તે આલેચના-પ્રતિક્રમણકાયોત્સર્ગ આદિને મુખ્ય સ્થાન અપાયું છે.
प्रायशो या चित्त जीवं शोधयति कर्म मलिनं तत् प्रायश्चित्तम् धा કરીને કર્મ વડે મલિન થયેલા ચિત્ત એટલે જીવને શોધે (પવીત્ર કરે) તે પ્રાયશ્ચિત કહેવાય.
પ્રાયશ્ચિતને સંસ્કૃતમાં viqfgવત કહે છે. HTT: fછ પાપને છેદન કરનારી ક્રિયા. તે માટે અહીં કાર્યોત્સર્ગની વાત મુકી કેમ કે દશ પ્રકારના પ્રાયશ્ચિતમાં કાર્યોત્સર્ગ પણ એક પ્રાયશ્ચિત જ છે. પાપના બીજને બાળી નાખવા માટે કાર્યોત્સર્ગ સાધન બતાવ્યું, તેનું પ્રમાણ દર્શાવતા લખ્યું રિ ૩૪મા જનવીમુલ્લા-ઈરિયાવહી નિમિત્તે કરવાનાં કાઉસ્સગ્નનું પ્રમાણ (૨૫) પચીસ ઉશ્રવાસ કહ્યું. પણ ઉશ્વાસ એટલે શું?
વારસામાં સારા એક પદને એક શ્વાસેચ્છવાસ ગણવે. કેટલાંક