________________
૨૭૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉપરથી નીચે ઉતરે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિને વંદન કરે છે. ત્યાંથી ભાગવાન પાસે પહોંચે છે.
મનમાં એક જ પ્રશ્ન ઘુંટાયા કરે છે. આવા મહાન તપસ્વી-ધ્યાનસ્થ મુનિરાજની ગતિ શું થશે? ભગવંતને વિનય પૂર્વક વંદના કરીને પૂછે પ્રસન્નચંદ્ર રાજર્ષિ અત્યારે મૃત્યુ પામે તે ? ભગવાન કહે તે સીધા સાતમી નરકે જાય.
શ્રેણિક મહારાજા એક ધબકારે ચૂકી ગયા, શું? સાતમી નરકે. ભગવત કહે તેઓ અત્યારે માયામાં અટવાયા છે. દુર્મુખ મંત્રીના બોલ તેના કાનમાં ફરે છે. “આ તે ભાગેડુ નિર્દય રાજા છે તેના બાળક રાજાને તેને મંત્રી હડપ કરવા બેઠો છે.” આ શબ્દથી પ્રસન્નચંદ્રના મનમાં તુમુલ યુદ્ધ જાગ્યું છે. મને ગુપ્તિ તુટી ગઈ છે.
પણ ફરી ધીરે ધીરે રાજર્ષિ શુભ અધ્યવસાયમાં સ્થિર થયા અને તત્કાલ કેવળજ્ઞાન પામ્યા.
ત્રણેય પૂર્વાર્ધમાં અટકી ગયા હતા. કેમકે ઠાણેણું હતુ–મેણેણું હતું-ઝાણેણું હતું પણ અપાશું સિરામિ એકે ને ન હતું. બહિરામાનું વિસર્જન કેઈને નહીં.
રથનેમિની નજર રાજુલ પર પડીને થાળે ગયું. બાહુબલીની માનદશાએ મનમાં શલ્ય પેસાડયું, વંદન ન કરવાની પ્રતીજ્ઞાના ભાવે તેનું મોજું ગયું. અશુભ અધ્યવસાયમાં ચડેલા પ્રસનચંદ્ર રાજષિ ને શાને ગયું. પણ જ્યારે છેલે ત્રણેએ સ્થિર થઈને સદવા વોસિરામિઆત્મહત્યા વિના શરીર ત્યાગ કર્યો કે પામી ગયાં કેવળજ્ઞાન.
કાતર્ગની સિદ્ધિમાં મહત્વપૂર્ણ હોય તે છે અપાણે વોસિરામિ. સામાયિક આવશ્યકમાં શનિ મંતે - છેલ્લો શબ્દ અg વોરિરામિ, વંદન આવશ્યકમાં છેલે સવા વોસિરામિ કાર્યોત્સર્ગમાં પણ જur વોસિરામિ. સમતાભાવ, ગુરુ વિનય કે કાયાને ઉત્સર્ગ. મહત્ત્વ કોનું મgi વોસિરામનું, માટે જ કહ્યું આત્મહત્યા વિના શરીર ત્યારે,