________________
૨૬૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
મજબૂત હશે? આજે વાણીયાની છોકરી ભણશાલી-સુતાર કે મુસલમાનને ત્યાં જાય તો યે કઈને કશો વાંધો આવતો નથી.
जइ तं काहिसी भावं जाजा दिच्छसि नारोओ
वाया विधुव्व हड्डो अछि अप्पा भविस्ससि (એ રથનેમિ!) તમે જે જે સ્ત્રીઓને જેશે અને તેને માટે આ સ્ત્રી સુંદર છે માટે હું ભેગવું એવા ભાવ કરશે તે પવનથી હચમચી ગયેલા મૂળ વગરના વૃક્ષની માફક સંયમમાં અસ્થિર બની જશે.
જેમ પવનની આંધી થતા મૂળ રહિત વૃક્ષ અસ્થિર બને તેમ ભેગની ઈચ્છારૂપી પવનના ઝપાટે ચડેલ સંયમરૂપી વૃક્ષ પણ અસ્થિર બની જશે. અને તમે સંસાર અટવીમાં ભમશે.
જે બેગ તમે પરીહર્યા છે- જેને તમે ત્યાગ કર્યો છે તે જ ભેગની પાછી વાંછા કરે તે શું યોગ્ય છે? જેમ કુરે વમન કરે ને પછી પિતે વસેલું પિતે જ ચાટી જાય તેવા કુકમ તમે ગણશે.
સર૫ અગંધક કુલ તણાં કરે અગ્નિ પ્રવેશ ૨ પણ વમિયું વિષ નવિ લિયે જુઓ જાતિ વિશેષ રે
અગંધક કુળના સાપ હોય ને તે કદાચ કઈકને કરડી પણ જાય, તે પણ ગારુડીના ગમે તેટલા પ્રયત્ન છતાં તે સર્પ કદી પિતે વસેલા વિષને પાછું ખેંચે (ચુસે) નહીં. અરે અગ્નિમાં પ્રવેશ કરાવીને મારી નાખે તે મરવાનું કબુલ પણ તે સાપ ક્રી વમેલું વિષ પીએ નહીં.
જે તિર્યંચ પણ આવા જાતિવાન હોય તે આપણું જેવા ઉત્તમ કુળના માટે શું આ શોભે ખરું? પ્રાણને વિયેગ થઈ જાય તે પણ ફરી આ ભેગ માટે વાંછા ન કરાય. કારણ કે પગલે પગલે જે આવા સંકલ્પથી આત્મા પીડાતા હોય તો તે ચારિત્રની પરિપાલના કઈ રીતે કરી શકશે? શ્રી દશવૈકાલિક સૂત્રમાં પણ લખ્યું છે કે
जे अ कते पिए भोए लद्धेवि पिठ्ठि कुम्वई
साहिणे चयई भोए से हु चाइ ति वच्चई જેને સુંદર અને પ્રિય એવા શબ્દાદિ ભોગે મત્યે છતે તે તરફ પીઠ ફેરવે છે–એટલે કે અનેક શુભ ભાવનાને બળે તેને ત્યાગ કરે છે. યાને ભેગવતા નથી. તે જ ત્યાગી કહેવાય છે.
રાજીમતીના આવા કારના પ્રસુંદર ઉપદેશ વચન સાંભળી રથ