________________
આત્મહત્યા વિના શરીરત્યાગ
२६७
चत्तारि अंगुलाई पुरओ ऊणाई जत्थ पच्छिमओ
पायाणं उस्सग्गो एसा पुण होइ जिण मुद्रा જેમાં પગનું (બે પગ વચ્ચેનું') અંતર આગળ ચાર આંગળ અને પાછળ (બે ઘુંટીની વચ્ચે) કંઈક ન્યુન હોય તે જિનમુદ્રા સમજવી. (અને કાઉસગ્ગ કરતી વેળા જિનમુદ્રા સાચવવી.)
રથનેમિ, અરિષ્ટનેમિના સગાભાઈ છે એક તિર્થંકર પરમાત્મા અને બીજા શ્રમણ છે. રથનેમિ ગુફામાં પદ્માસન લગાડી બેઠા છે. કાર્યોત્સર્ગમાં આત્મ ચિંતવન ચાલે છે. ટાઇi નો સાળાં કરીને બેઠા છે. ભગવંત ની વાણી શ્રવણ કરીને રાજીમતી વસતી તરફ જઈ રહ્યા છે. ત્યાં અચાનક વરસાદનું એક ઝાપટું તુટી પડે છે.
આખા ભીંજાઈ ગયેલા રાજીમતીની દ્રષ્ટિ પણ ગુફા તરફ પડી. સંભાળ પૂર્વક ગુફામાં જઈ ભીંજાયેલા વસ્ત્રો નીચેવે છે.
પાઉસ ભીની પવિની ગઈ તે ગુફામાંહી તેમણે ચતુરા ચીર ની ચાવતી દીઠી સુષિ રહનેમ રે ચિત્ત ચલે ચારિત્રીયો વણ વદે તવ એમરે
સુખ ભેગવીએ સુંદરી આપણુ પુરણ પ્રેમરે. રથનેમિના શરીરે તે અવાજ અને દશ્યો ઝીલી લીધા, ઝીલીને મન તરફ ધકેલ્યાં, નિરાવરણ રમતીને જોઈને રથનેમિનું ધ્યાન તુટી ગયું. કાર્યોત્સર્ગની સ્થાન મુદ્રા છુટી ગઈ. વસ્ત્રહીન રાજુમતીને જેવાથી ચલાયમાન ચિત્તવાળા રથનેમિએ ભેગની પ્રાર્થના કરી. ત્યારે રાજીમતી તેમને સમજાવે છે -
તવ રાયજાદી એમ ભણે મુંડા ઇમ શુ ભાખે રે વયણ વિરુદ્ધ એ બોલતાં કંઇ કુલ લાજ ન રાખે રે હું પુત્રી ઉગ્રસેનની તું જાદવ કુલ જાયે રે એ નિર્મલકુલ આપણું તે કેમ અકારજ થાય રે
રે ભુંડા! ભગવાનના વચન વિરૂદ્ધ આવા વિષયભેગના સુખની વાત કરતાં તને કંઈ લાજ શરમ નથી આવતી. અરે! આપણે કુળને તે વિચાર કરે, હું ઉગ્રસેનની પુત્રી તુ યાદવ કુલને વંશજ, આપણાં આવા નિમલ કુલ અને આપણે મલીનતા ધારણ કરાય ? - તમે પણ વિચાર કે તે સમયે કુળની આબરૂને ખ્યાલ કેવા