________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૨૦૦
ચાંચા મારે છે, સાપ પેાતાના દાંત બેસાડે છે, પછી શરૂ થાય છે હાડ થીજાવી દે તેવી ઠંડી.
છતાં હજી માહુબલી અડોલ છે. કાયાની મમતાને ત્યજી દીધેલ અને આપણા શબ્દોમાં કહીએ તો આત્મહત્યા વિના શરીર ત્યાગીને ખાહુબલીજી ઠાણેણુ'-માણે “ઝાણેણ કરીને આત્મભાવમાં સ્થિર થઇ ગયા છે. આખુ વર્ષ આ રીતે વીતી ગયું'. પ્રચૂર કર્મોને ખપાવી દીધા પણ ચંદ્રમામાં જેમ ગ્રહણુ લાગે તેમ અભિમાનના રાહુ આડા આ વીને ઉભા છે.
ઋષભદેવ પ્રભુ બ્રાહ્મી અને સુ'દરીને માકલે છે બંને બહેના ત્યાં જઇને એલી કે વીરા મેારા ગજ થકી ઉતરી. અચાનક ફૅટકા લાગ્યા બાહુબલીજીને, અરે અહીં હાથી કયાં છે ? ચિત્ત તત્ર પર શબ્દો પછડાયા ને ત્યાંજ ભાઈને વદન ન કરવારૂપ અભિમાન ગળી ગયું. હજી તેા માત્ર એક ડગલુ' દીધુ ત્યાં તે ઘાતી કર્મો કડડભ્રસ કરતાં ભુકકા થઈ ગયા અને બાહુબલીજી ને થઈ ગયુ. કેવળજ્ઞાન.
પણ કયારે? કાળોળ મોોળ જ્ઞાળાં (જેમ પ્રતિક્રમણુમાં ધ્રુવ પ ́ક્તિ છે – પડિમામિ - નિંદામિ - ગહિામિ તેમ) કાઉસ્સગ્ગ માંધ્રુવ પક્તિ છે ઠાણેણુ' – માણેણુ-આણેણુ'
બંને માં છેલા શબ્દ “ કામન ” અવ્વાળું વેસિરામિ મહત્ત્વ કાનુ? અપાણ. વાસિરામિ નુ‘
કાયાત્સગનુ સ્વરૂપ છે. ટાળેળ - મોળેળ - જ્ઞાળેળ. સ્થાન વડે સ્થિર થઈને, મૌન વડે સ્થિર થઈને, ધ્યાન વડે સ્થિર થઈને – અવ્વાાં વોસિરામિ રૂપ પ્રતીજ્ઞા કરે છે, કામેળ દ્વારા શરીરની પ્રવૃત્તિના ત્યાગ કરી અચલ અડાલ રહેવું, મોળેળ દ્વારા આંતર બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ કરી મૌન રહેવુ, શાળાં થકી મનની વૃત્તિ કે વિચાર। દૂર કરી આત્મભાવ માં એકાગ્ર થવું.
ટાળેŌ- એટલે કે આસન વડે સ્થિર થઈને કાયાનુ જરાપણ હલનચલન કરવું નહી. કાયાની પ્રવૃત્તિ જયાં સુધી ચાલુ છે ત્યાં સુધી મનમાં વિક્ષેપ થવાના. મનમાં વિક્ષેપ થતાં ધ્યાન જામે નહી' માટે પ્રથમ કાયા ની સ્થિરતા કરવી.
સામાન્ય તયા કાયાની સ્થિરતા માટે જિનમુદ્રાના ઉલ્લેખ કરાય છે. ભાષ્યની સેાળમી ગાથામાં લખ્યુ છે કે