________________
૨૬૪
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કાર્યોત્સર્ગ પ્રતીમાની સાધના કરે છે. પ્રભુ પાસે શ્રદ્ધા અને મેઘાપૂર્વક બારવ્રત અંગીકાર કર્યા છે.
બરાબર એ જ સમયે ગુસ્સામાં ધમધમતે, જેને જોતાં જ થથરી ઉઠાય તે પીશાચ પૌષધ શાળામાં પ્રવેશે છે. તલવાર વિંઝતે પિશાચ ત્રાડ પાડે છે. એ દુષ્ટ ! તું તારું ધ્યાન છોડી દે નહીં તે હમણાં ને હમણાં તારા ટુકડા થઈ જશે.
ત્યારે ઉઘg ધારા-ધીરજ અને ધારણા વડે કામદેવ શ્રાવક અડાલ-અટલ રહ્યો. તલવાર વીંઝાણ. શરીરના ટુકડાઓ ઉડીને પડ્યા ભેય ઉપર પણ જવા લાગ્યા નિપાય-પાપ કર્મનું નિર્ઘતન કરવાના એક માત્ર હેતુવાળ કામદેવ શ્રાવક આત્મામાં એકાકાર બની ગયે. પછી તે પિશાચે હાથીનું રૂપ ધારણ કરી, કામદેવને હવામાં ઉછાળી નીચે પછાડ. સાપનું રૂપ ધારણ કરી ધમકી આપી ધ્યાન છોડ ! નહીં તે મારી ઝેરી દાઢેથી કરડી ખાઈશ તને.
પણ કામદેવ વિચારે છે કેનું શરીર? હું તે એક અજર અમર આત્મા છું. એક જ માત્ર યgવેઢાણ કાર્યોત્સર્ગ. કાયાની ત્યજી દીધી છે માયા. આત્મહત્યા વિના શરીરને ત્યાગ કર્યો છે જેણે, તે કામદેવ શ્રાવક ધ્યાનમગ્ન છે. છેલ્લે નિષ્ફળ ગયેલ દેવ કામદેવની ધીરતાની પ્રશંસા કરી ચાલ્યો ગયો અને ભગવંતે પણ તેની પ્રશંસા કરી. આગમ-શાસ્ત્ર ના પાને લખાયે.
માટેજ કઈકે શ્રદ્ધાદિ પાંચ સાધન વડે કાયોત્સર્ગ કરે. અરિ. હત ચેઈયણું સૂત્રને બીજો હિસે તે કાર્યોત્સર્ગ સિદ્ધિના શ્રદ્ધાદિ પાંચ ઉપાય.
૦ શ્રદ્ધ- વધતી જતી સમ્યગૂ દર્શનની શુદ્ધિ વડે. ૦ મેઘા- વધતી જતી મેઘા-બુદ્ધિ વડે-જડતાથી નહીં'. ૦ થી- આકુળ વ્યાકુળ થઈને નહીં પણ ધીરજપૂર્વક
o ઘારણા- શૂન્ય મનથી નહીં પણ અરિહંતાદિકના ગુણના સ્મરણ પૂર્વક અને છેલ્લે
મનુpક્ષા-૨ પરમાર્થના અનુચિંતન પૂર્વક– – કાર્યોત્સર્ગ કરવાનું કહ્યું –
છેલ્લે આ કાઉસ્સગ્નના ત્રણ હેતુ જણાવતા ભાષ્યકાર મહર્ષિ વૈયાવચ્ચગરાણું સૂત્રને પાઠ મુકે છે. આ કાઉસ્સગ વૈયાવચ્ચ એટલે