________________
આત્મહત્યા વિના શરીરત્યાગ
૨૬૩
જરૂર છે અભ્યાસની. હેતુ સિદ્ધ કરવાનું છે અનાત્મ ભાવમાંથી આત્મ ભાવમાં સંક્રમણ કરવાને.
કાર્યોત્સર્ગ માટે ચૈત્યવંદન ભાષ્યમાં બાર સાધને કારણે દર્શાવે છે.
च उतस्स उत्तरी करण पमुह सद्धाऽऽइया यपणहेउ
वेयावच्च - गरत्ताऽऽइ तिन्नि इअ हेउ बारसगं તસ્ય ઉત્તરી વગેરે ચાર, શ્રદ્ધા વગેરે પાંચ અને વેયાવરચ કરવાપણું એ ત્રણ એમ બાર હેતુ કે કારણ છે.
કાર્યોત્સર્ગ પ્રાયશ્ચિત એ પ્રતિકમણ પ્રાયશ્ચિતની ઉત્તરક્રિયા છે. તેથી જ શબ્દ શું વાપર્યો? તરણ કરી ને ઉત્તર ક્રિયાને હેતુ છે? પ્રાયશ્ચિત કરવું તે. પણ પ્રાયશ્ચિત શા માટે કરે છે? વિલોહિ કરોવિશુદ્ધિ માટે. વિશુદ્ધિ ક્યારે થાય ? વારિ–શલ્ય રહિત થાય ત્યારે.
તસ્સ ઉત્તરી સૂત્રમાં ચાર ભાગ છે.
(૧) ત#– તેનું” એ અનુસંધાન પદ છે. ઈરિયાવહી સૂત્ર વડે કરેલા પ્રતિકમણનું અનુસંધાન દર્શાવે છે. જેનું પ્રતિક્રમણ કર્યું તેના અનુસંધાને
(૨) સૂવને બીજો ભાગ ચાર પદોને છે તેમાં મુખ્ય શબ્દ છે વાર-ર એટલે ક્રિયાને સાધ્ય કરવાનું સાધન. તેના ચાર સાધન તે ઉત્તરી વળે વગેરે. જેને ચિત્યવંદન ભાષ્યમાં ચાર હેત કહ્યા.
(૩) સૂત્રના ત્રીજા ભાગમાં પ્રોજન દર્શાવ્યું પાવા નિષાયપઠાણ પાપ કર્મને નાશ કરવા.
(૪) પ્રવૃત્તિ-કામ કાત્સર્ગ કરુ છું.
એટલે પાપ કર્મના નાશ માટે કરાતા કાઉસ્સગ્નના ચાર વારા દર્શાવ્યા. તે વાત કરી રજી. ભાષ્યકારે આગળ શું કહ્યું? - રૂપા જ પગ પાંચ શ્રદ્ધા વગેરે. - તરસ ૩રર ચાર હેતુ અને વંદનાદિક ફળની પ્રાપ્તિ માટે કરેલા કાયોત્સર્ગની સિદ્ધિ દર્શાવવા પાંચ સાધને મુક્યા તે સઢાણ મેહાણ धिइए धारणाए अणुप्पेहाए. .
મધરાતને સમય છે, ચંપાનગરી આખી સૂઈ ગઈ છે, જાગે છે માત્ર એક કરોડાધિપતિ શ્રમણોપાસક કામદેવ. પૌષધશાળામાં રહીને