________________
૨૬૨
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
-
-
-
-
-
-
ગીતાપાઠ પુરો થતા પાછળ નજર ફેરવી. ચૈતન્ય મહાપ્રભુને પિતાની નજીક જોઈ તેને હર્ષની સીમા ન રહી. ચૈતન્ય મહાપ્રભુને ચરણે પિતાનું શિર નમાવ્યું.
ચૈતન્ય સ્વામી બેલ્યા કે તમારો ગીતા પાઠ સાંભળે. ઉચ્ચારણે ઘણું અશુદ્ધ છે, છતાં તમે આવી આનંદ સમાધિ કેવી રીતે મેળવી શકે છે ? બ્રાહ્મણ હાથ જોડીને બોલ્યા, સ્વામીજી ! મને કયાં સંસ્કૃત આવડે છે કે શુદ્ધ ઉરચારણું કરી શકું. હું તે શ્લેક બેલ્યા કરું છું તેને અર્થ પણ આપ જેવા વિદ્વાને જ સમજી શકે. પણ એક વાત છે, ગીતા પાઠ કરતી વખતે હું કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવ અને કૌરવની સેના વચ્ચે એક સુંદર રથ જોઉ છું. રથમાં અર્જુન છે અને સારથી તરીકે શ્રી કૃષ્ણ ઉભા છે. વારંવાર તેઓ મુખ ફેરવીને અર્જુન ને ઉપદેશ આપે છે. આ બધું મને દેખાય છે. અને તે જોતાં જોતાં મારે આત્મા પુલકીત થઈ ઉઠે છે.
ચૈતન્ય મહાપ્રભુથી બેલી જવાયું. વાહ વાહ આ જ સાચા ગીતા પાઠ છે ભાઈ.
કાઉસગ કરતી વેળા તમે પણ કદાચ તસ્સ ઉત્તરી કે અન્નત્થના અર્થથી અજ્ઞાન હો, તે પણ માત્ર કા -મોને શાળા પૂર્વક નું મuri વોસિરામિ હેયો કાઉસ્સગ નું ધ્યેય સફળ થવાનું જ છે. મા હ૫ મા તુષ શબ્દોને બદલે ભાષા બોલનાર મહાત્માને પણ કેવળ જ્ઞાન વરેલું જ હતું.
કાઉસ્સગ તો વલેણું છે. મથન વલેણું વચ્ચે જ જાઓ. વચ્ચે જ જાઓ. એક સમય જરૂર એ આવશે, જ્યારે છાશ ને બદલે માખણ અલગ પડી જશે.
તે રીતે અHIT વોસિરામિ બેલીને આરભેલ કાઉસ્સગ્ન માં કદાચ તત્કાલ બહિરાત્માનું વિસર્જન ન થાય, તે પણ તેને સતત અભ્યાસ એક વખત અનાત્મભાવ અને આત્મ ભાવને પૃથફ કરી આ શરીર તે હું નહીં અને હું તે શરીર નહીં એવું સાબીત કરવાનો જ. આ કાયોત્સર્ગ આત્માને ઉજવલ બનાવનારી એક ક્રિયા છે. મહાન જ દોષરૂપ ભાવ ત્રણની ચિકિત્સા છે. જેમ કરવત જતા - આવતા લાકડાને છેદી નાખે છે. તેમ કાયોત્સર્ગ દ્વારા કર્મો કપાઈ જાય છે. પણ તે માટે