________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સમગ્ર ઉત્સર્પિણી કે અવસર્પિણી કાળના છ-છ આરામાં માત્ર ત્રીજા—ચાથા આરામાંજ ૨૪-૨૪ તીર્થંકરા થાય. જેમની આજ્ઞા પ્રમાણ કરવાની છે તેવા જિનેશ્વરાનુ પ્રત્યક્ષ મિલન ભરતક્ષેત્રની અપેક્ષાએ કેટલું અલ્પ ? છતાં શ્રાવકનુ પ્રથમ કર્તવ્ય જિનાજ્ઞા પ્રમાણ કેમ મુકયુ ? કેમ કે બાકીના બધાં કતૅવ્યામાં અતભૂત તત્ત્વતા જિનાજ્ઞા જ છે.
૧૮
એક પ્રસંગ ઃ ઝરખિયાના વાઘરી ઝેરકેા અને તેની ઘરવાળી ઝમકુડી બંને બાવળના દાતણુ પાડે છે. પરણ્યાને માત્ર પંદર દિવસ થયેલાં. પંદર રાત્રિ તેા પલકારામાં વીતી ગઈ. પ્રીતના પટારા મ`ડાયા છે. સાંજ પડી ગઇ ને ઝરકા આયેા, હવે કયારે રોટલા ભેગા થઈ શુ' ? તી' એલા વાઘરી હું તને કાંઈ ભુખ્યા નહીં રાખુ આવી વાતુ' કરતાં એકમેકને હેત ઉભરાણાં. બ'નેના હાઠ થરકયા. વાઘરી હજી વાઘરણ તરફ હાથ લંબાવીને પ્રીત પસારવા ગયા ત્યાં તે ઘેાડાના ડાબલા સભળાયા અને વાઘરીએ જલ્દી પેાતાની લાંબી કરેલી ભૂજા સ'કેલી લીધી અને વાઘરણે કપડાં સહકાર્યા.
અસવારને કહ્યું : ઘણી ખમ્મા બાપુ! કેમની કાય ? અસવાર કે કાલે ખ’ભાળે ખાબકવાનું છે. હું....! ખભાળે? ઝમકુડીના કાન ચમકયા. દાતરડુ થંભી ગયુ. અરકા ખેલ્યા : કેમ બાપુ ? અચાનક.
આપણા ભાજબાપુને નવચંદરી ભેંસુના દુધ ખાવાના ચટકા લાગ્યા છે. અને અસવાર તેા હાલ્યા. અરકા કહે : જોયુ ઝમકુડી, કાલ તારા પિયરની પદમણી ભેશ મારા ગામમાં. કળ ખાઇ ગયેલી ઝમકુ આલી ઉઠી કે વાઘરી અમારા દેહા બાપુના ડેલેથી ડાખા છેડવા રમત નથી. અરકા પણ વટે ચડી ગયા. બેાલ જોવુ` છે કાલે ?
ઝમકુનું માથુ' ફાટી ગ્યું. બહુ વટ કરછ ને તે તારા ભેાજ બાપુ ભેગા તુંય હાલ્યા આવજે. માર્યા કછોટા ને પકડી પીયર વાટ. સીધી પહેાંચી દેહાવાળાને ડાયરે. બાપુ બાલ્યા : કેમ ગણી, આમ હાંફતી કેમ આવી ? બાપુ ! સાબદા રે'જો. ઝરખીયાનુ` કટક આવે છે. નવચદરી ભે'સુ જોઇ છે, એમાં શુ' ગગી આપણે ભેટ દઈ દઈ એ. ના બાપુ, ના, એને ભેટયુ' નથી જોઇ’તી, એને તા ધીંગાણુ કરીને જ લઈ જવી છે.
ખલાસ! ઢોલ વગડયાં, સાદ પડયા ના ગાર્ડે ગાડે માણસ ગાઠ