________________
પાપ નાશની અણમેલ પ્રક્રિયા
૨૫૯
હતા પણ મંત્ર - મૂલ ના ઉપયોગમાં પણ નિષ્ણાત હોય છે. જડીબુટ્ટી વડે વિષગ્રસ્ત ને પણ નિર્વિષ બનાવી શકે છે.
તેમ શ્રાવક નિંદા, ગહ આલોચના ને યથાર્થ મર્મ જાતે હેય. તેની વિધિ જ એવી કુશળતાથી કરે કે રાગ દ્વેષ ના બળે એક ડું થયેલું આઠે કર્મો નું વિષ પણ નિ: સત્ય થઈ જાય છે. પ્રતિક્રમણ એ માત્ર ક્રિયા નથી પણ અચિંત્ય પ્રભાવક એવું અદ્દભુત આયોજન છે અને પાપ નાશની અણમોલ પ્રક્રિયા છે. - તમે વિધિની અદ્દભુતસંકલના વિચારી જુઓ તે આ વાત તમને સમજાઈ જશે.
પ્રથમ ઈરિયાવહિ થકી લઘુ પ્રતિક્રમણ કરે, પછી માંગલિક ને માટે દેવવંદન કરવાનું, પછી ભગવાન આદિ ચાર વાંદણું દઈ ગુરુ ને પણ વંદન કરવાનું ત્યાર બાદ વિનય પૂર્વક નમ્ર બનેલ શ્રાવક પ્રતિકમણની સ્થાપના કરે.
(દેવસિક) પ્રતિક્રમણ સ્થાપના માટે આદેશ માંગી જમણે હાથ ચરવળા પર સ્થાપી મન-વચન-કાયાની સ્થિરતા માટે સવસ્ય વિ સૂત્ર બેલે. અહીં પાપ ભારથી હું નીચે નમું છું એવા ભાવ સાથે પ્રતિક્રમણ ને આરંભ થાય. - છ આવશ્યક બાદ સ્તવનદિ કરે.
(૧) સામાયિક આવશ્યકને આરંભ કરવા માટે કરેમિ ભંતે સૂત્ર બોલે.
જ્ઞાનાદિ પાંચ અતિચારમાં ચારિત્ર મહત્વનું છે. તેથી તેમજ ચારિત્ર એ મુક્તિનું અનંતર કારણ છે. અને જ્ઞાનાદિ પરંપર કારણ છે. બારમાં ગુણઠાણ પછી સંપૂર્ણ જ્ઞાન પ્રગટે પણ મુક્તિ ન થાય. માટે કરેમિ ભંતે બેલવા પૂર્વક દ્રવ્યથી ઉભે થઈને અને ભાવથી પરિણામ વિશુદ્ધિ દ્વારા ગુરુ આગળ અતિચારોનું આલેચન કરી તસ ઉત્તરીઅન્નત્થ સૂત્ર પૂર્વક પંચાચાર વિશુદ્ધિ માટે “નાણુમિ દંસણું મિ.” આઠ ગાથાને આધારે સવારથી સાંજ સુધીના અતિચારેનું ચિંતવન કરે.
(૨) ચઉવિસત્થઓ :- દેવાધિદેવના વિનય પૂર્વક પ્રતિક્રમણ કરવા માટે ચાવીશ તિર્થંકરની સ્તુતિ રૂ૫ લેગસ્સ સૂત્ર બલવાનું.
–પછી–