________________
૨૫૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
આ રીતે અશુભ યોગમાંથી નિવતી શુભાગમાં આત્માને સ્થાપન કરો તે જ વાઘાવાવ મો ગાથા સાર્થક બને. જેમ મજુર માથા ઉપર રહેલો જ ઉતારીને હલકે બને તેમ કરેલા પાપવાળે મનુષ્ય પણ ગુરુ સમક્ષ આલેચના-નિંદા કરીને હળવે એટલે કે પાપકર્મથી નિવૃત્ત-થાય છે.
જો કે નિવૃત્ત શબ્દ પણ પ્રતિક્રમણને એક પર્યાય જ છે.
એક નગરમાં કઈ વણકર શાળાપતિ રહેતું હતું. તેની શાળામાં ધૂ આવીને વસતા હતા. એક ધૂર્તના મીઠાં સ્વર પર વણકરની પુત્રીને મેહ ઉત્પન્ન થયો, તેણે તેની સાથે ભાગી જવાનું નકકી કર્યું. વણકર પુત્રી કહે મારી એક સખી રાજપુત્રી છે. અમે બંનેએ નકકી કર્યું છે કે એક જ વરને પરણવું. ધૂત કહે તેને પણ લઈ આવજે. - પ્રાતઃકાલે ત્રણે રવાના થયા. તેવામાં નજીકમાં કઈ બેલ્યું છે આમ્ર! અધિક માસમાં આ કરણના ફૂલો ભલે ફૂલે પણ તારે ફૂલવું એ ગ્ય નથી. આ વાકય સાંભળી રાજકુમારીને થયું કે જે વૃક્ષમાં પણ ઉત્તમ-અધમનું અંતર હોય તે મારામાં અને વણકર-પુત્રીમાં કેમ નહીં ?
આવું વિચારી “હું રત્નને ડાબલે લઈને આવું” તેમ બેલતા ત્યાંથી પાછી વળી ગઈ. તે જ દિવસે શરણે આવેલા રાજપુત્ર સાથે તેના લગ્ન થયાં. પછી તે પટ્ટરાણી બની.
ભાવાર્થ એ કે જેઓ સાવધ કર્મમાંથી નિવૃત્ત થાય છે, તેઓ રાજકુમારી ની જેમ સુખી થાય છે. માટે સાવદ્ય વેગ કે પાપમય પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવું. આ નિવૃત્ત થવું તે પ્રતિક્રમણ. વિષે લવ મેરું वाहिव्व सुसिक्खिओ विज्जो. - જે રીતે સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને શમાવી દે છે તે રીતે પ્રતિક્રમણ કરનાર શ્રાવક પણ કર્મબંધ રૂપી વ્યાધિ ને પ્રતિક્રમણ – પશ્ચાતાપ અને અને પ્રાયશ્ચિત રૂપ ઉત્તરગુણ વડે શીધ્ર સમાવી દે.
પ્રશ્ન - કર્મબંધ એ આગંતુક વ્યાધિ જે સામાન્ય નથી પણ દેહ વ્યાપિ વિષ જે ભયંકર છે ત્યાં પ્રતિકમણ વગેરે સામાન્ય ઉપચાર શા કામના ?
સમાધાન - કુશળ વૈદ્યો માત્ર સામાન્ય રોગને મટાડનાર નથી