________________
પાપ નાશની અણુમેટલ પ્રક્રિયા
૨૫૭
કમ ઇન્દ્રિય કે કષાય વડે બાંધ્યુ હોય તેનુ હુ' પ્રતિક્રમણ કરુ છું.... આ રીતે સમગ્ર પ્રતિક્રમણના અર્ધાં સમજવા જરૂરી છે. નહી ત શેનું પ્રતિક્રમણ થયુ... તે ખ્યાલ કેવી રીતે આવશે ?
એક સ્થળે સવારે એક ભાઇ પ્રતિક્રમણ કરાવે અને સાંજે ખીજા ભાઈ કરાવે. તેમાં સવારે રાઈસી પ્રતિક્રમણ કરાવનારનું નામ ઈશીભાઇ હતું. અને સાંજે દેવસી પ્રતિક્રમણ કરાવનારનુ નામ પણ ચાગાયેાગે દેવશીભાઇ હતું. તેમાં એક વખત કેઇ ખેતશી ભાઈને પ્રતિક્રમણ ભણાવવાના પ્રસંગ બન્યા એટલે પ્રતિક્રમણની સ્થાપના કરતાં તે ખેલ્યા કે ઇચ્છાકારેણ સ ́સિહ ભગવત્ ખેતસી પ્રતિક્રમણ ઠાઉ ?
આ ભૂલ કેમ કરી ? અની અજ્ઞાનતાથી, તે સમજ્યા કે જે ભાઈ પડિમણુ ભણાવે તેના નામની જ સ્થાપના હોયને ?
પ્રતિક્રમણ જેવી પવિત્ર ક્રિયા કરવા બેઠા છે. તા પાપ નાશની અણુમાલ પ્રક્રિયા નું જ્ઞાન તા થવું જોઈએ ને ? જેમ પ્રાર'ભિક લાકમાં કહ્યું કે મૂલગુણ ઉત્તરગુણુમાં થયેલી સ્ખલનાઓનું પ્રતિક્રમણ કરવુ' પણુ મૂલગુણ ઉત્તરગુણ એટલે શું ? પંચમનુવયા......... પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત એવાં ૧૨ વ્રતા. તે સબધિ અતિચારા (સ્ખલના)નુ` પ્રતિક્રમણ કરુ` છું'.
આ પ્રતિક્રમણ માટે ખારે ત્રાના અતિચારાની ગાથા જણાવી. પછી ચેાત્રીશમી ગાથામાં કઈ રીતે અતિચાર લાગ્યા ( સ્ખલનાએ થઇ) તે સ્પષ્ટ કરતા સુઉંદર ગાથા મુકી દીધી.
काण काइअस्स पडिक्कमे वाइअस्स वायाए मणसा माणसिअस्स सव्वस्स वयाइआरस्स કાયાના અશુભ વ્યાપારાથી –(વધખ ધનાટ્ઠિ), વચનના વ્યાપારાથી ( સહસાખ્યાન વગેરે), મનના અશુભ વ્યાપારાથી (શકાકાંક્ષાદિ).
અશુભ
આ રીતે લાગેલા અતિચારાનુ પ્રતિક્રમણ કરીને શ્રાવકે શુભ યેાગમાં પ્રવર્તાવુ જોઇએ. જેમ કે અશુભ કાયયેાગના સ્થાને તપ અને કાર્યાત્સગ કરો જે રીતે દૃઢ પ્રહારીએ કર્યાં, અશુભ વચન ચેાગને સ્થાને મિચ્છામિ દુક્કડમ્ રૂપ વચન વ્યવહાર કરા જે રીતે ગૌતમ સ્વામીએ આનંદ શ્રાવક સાથે કર્યાં. અશુભ મના યાગને સ્થાને પદ્માતાપ-નિંદા કરા જે રીતે પ્રસન્ન ચંદ્ર રાજ એ કર્યાં.
૧૭