________________
પાપ નાશની અણુમાલ પ્રક્રિયા
સુધારવા માટે મને સદ્ભાગ્ય સાંપડશે. તેણે ફરીથી ગ્રન્થ લખ્યા. જે પુસ્તક જગવિખ્યાત બન્યું.
૨૫૩
પ્રતિક્રમણથી વ્રતના છિદ્ર પુરાય-તમે પણ પ્રતિક્રમણ કરી ત્યારે વારવાર આવેાચના ગદિ કરી છે ને? શા માટે કરે છે ? થયેલી ભૂલા સુધારવા માટે. કેમકે ભગવ'તે જણાવેલ છે કે પ્રતિક્રમણ કરવાથી વ્રતમાં પડેલા છિદ્રો પુરાઈ જાય છે. તે છિદ્રા વારવાર આલેચના-નિંદા-ગાઁ કરવાથી જ પુરાવાના. જેમ નૌકામાં પડેલા છિદ્રા પુરાવાથી નૌકા ડુબતી નથી તેમ વ્રતમાં પડેલા છિદ્રા એટલે કે અતિચારા આલાચનાદિથી પુરાતા-શુદ્ધ થતાં વ્રતરૂપી નૌકા ડૂબતી નથી.
વતના છિદ્રો પુરાતા આશ્રવ નિરોધ થાય છે. ( આશ્રવ એટલે કમ બધના હેતુ ) તેના નિષ વિના સ`વર શકય નથી. સ`વર વિના મુક્તિ મળતી નથી. આશ્રવ નિરોધ પણ પ્રતિક્રમણ દ્વારા શકય બને છે.
ભગવ‘તે આગળ જણાવ્યું કે આશ્રવ નિરાધથી ચારીત્ર નિર્દોષ અને ચારિત્ર એટલે વિતરાગતા પ્રાપ્તિ માટે અહિ"સા - સૌંયમ - તપરૂપ રાજમાગ. તેમાં પ્રમાદાદિ કારણે રહી ગયેલા દોષોની સુધારણા પ્રતિક્રમણ વડે થાય છે.
આ રીતે ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ વડે આત્માને સુપ્રણિધાનમાં સ્થાપનારુ તત્ત્વ હાય તેા તે પ્રતિક્રમણ છે. જેમ પારસમણીના સ્પ વડે લેાઢાનુ` સ્વરૂપ ન ખદલાય તે સ’ભવ નથી તેમ પ્રતિક્રમણના પ્રયાગ વડે અધમાધમ આત્માનુ ઉથ્વી કરણ ન થાય તે શક્ય નથી.
દૃઢપ્રહારીએ પેાતાનું સમગ્ર જીવન ચારી- લુટ - ધાડ માં જ વીતાવેલુ છે. એક વખત કેાઇ ગામમાં ચારી કરવા ગયેલો છે ત્યાં કાઈ બ્રાહ્મણ ના ઘરમાં પેઠા, ચારાને કાંઇ ન મળતા ગરીબ બ્રાહ્મણું ના ઘરમાંથી ખીરનુ' વાસણ લઇ લીધું. છેારાઓને માંડ ખીર મલી હતી, તે જવાથી રડવા લાગ્યા. પેલા બ્રાહ્મણે ક્રોધાવેશમાં આવી ઘરનાં બારણાના આગળીયા લઇ મારતા કેટલાંક ચાર મરણ પામ્યા.
દૃઢ પ્રહારી એ આ જોતાં જ બ્રાહ્મણનું મસ્તક છેદી નાખ્યુ. ઘરમાં પેસતા ગાય આડી કરેલી તેા ગાયને આર્ટકે દઇ દીધી. ત્યાં પેલા બ્રાહ્મણની સ્ત્રી ગાળા દેવા લાગી તે દૃઢપ્રહારીએ ખડ્ગ થી તેનુ' પેટ