SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ અભિનવ ઉપદેશ પ્રાસાદ તાએ આવા અનેક ભયકારી વચના સ'ભળાવીને તેને પ્રતીજ્ઞામાંથી ચલીત કરી દઈ ત્યાંથી ચાલ્યા ગયા. સુરદેવ શ્રાવક શ્રી વીર પરમાત્મા સમક્ષ જઈ પેાતાની સ્ખલનાની ગાઁ કરી, પ્રભુ પાસે આલેચના ગ્રહણ કરી, પ્રતિક્રમણ કરી, નિર્માંધ થઈ સૌધમ દેવલેાકમાં ગયા. ત્યાં ચાર પળ્યેાપમનુ આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામશે. શ્રાવકને પણ આ સોર્િ રૂપ પ્રતિક્રમણ માટે વ'જિંતુ સૂત્રમાં વારવાર નિવામિ-ટ્વિામિ-વગેરે શબ્દોના ઉપયાગ મુકચે. છેલ્લી ગાથામાં પણ તેના સાર જણાવતા હાય તેમ લખ્યું છેઃ મટું આનોજ્ઞ નિંગિ રદ્ધિ યુછિદ્ધ સમ્... આ પ્રમાણે મેં આલેાચના કરી છે, નિંદા કરી છે. ગાઁ કરી છે, અને સમ્યક્ પ્રકારે દુગ'છા કરી છે......... બધા શબ્દો શેના પ્રતિક છે ? ભાવશુદ્ધિના અથવા સોદિ પ્રતિક્રમણના, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછ્યું, હે ભગવન્ ! પત્તિ મળેળ નવે જ નળયરૂ ? પ્રતિક્રમણથી જીવને શુ' પ્રાપ્ત થાય ? ભગવન્ ઉત્તર આપે છે “ડિયમોનું વર્ણાનદાર' વિદે પ્રતિક્રમણથી વ્રતમાં પડેલા છિદ્રો પુરાય છે. વ્રતના છિદ્રો પુરાવાથી આશ્રવના નિશધ થાય છે. આશ્રવ નિરાધ થવાથી ચારિત્ર નિર્દોષ બને છે. નિર્દોષ ચારિત્રવાળા જીવ અષ્ટપ્રવચન માતાના પાલનમાં ઉપયાગ યુક્ત બની સ`ચમના યાગ અને સુપ્રણિધાન પૂર્વીક વિચરે છે.” માટે શ્રાવકે પ્રતિક્રમણમાં ઉભયકાલ ઉદ્યમવંત રહેવુ. ફ્રાંસની ક્રાન્તિ વિશે કાર્ટાઈલનું પુસ્તક વિશ્વના બધાં ઇતિહાસ પુસ્તકામાં અગ્રસ્થાને છે. ઘણાં વર્ષે કાર્લાઇલે આ પુસ્તક પુરુ કર્યું. તેના મિત્ર મિલને આ વાત ખબર પડી એટલે કાર્લાઇલને કહ્યું, “દોસ્ત” થૈડાં દિવસ માટે મને આ પુસ્તકની હસ્તપ્રત જેવા ન આપે ? હું પાછી આપી દઈશ. કાર્લાઇલે મિત્રને હસ્તપ્રત વાંચવા આપી. થાડા દિવસે મિલ કાર્લોઇલ પાસે આવ્યા પણ એટલી શકતા ન હતા. કાર્લાદલે નમ્રતાથી કહ્યુ, દોસ્ત ! શુ વાત છે ? મિલ માંડમાંડ એ। કે બહુ દુ:ખની વાત છે. ઘેર હસ્તપ્રત લઇ ગયા પછી મેં મારા ટેખલ પર મુકેલી. મારા નાકરે તેને પસ્તી માની સળગાવી દીધી. હવે? કાર્લાઇલ અે હશે. હું ફરીથી લખીશ તે તેમાં રહેલી ભૂલા
SR No.009105
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy