________________
(૨૬) પ્રતિક્રમણ પ્રક્રિયા-વિધિ — પાપ નાશની અણુમાલ પ્રક્રિયા
P
खलिअस्स य तेसि पुणो विहिणा जं निंदणइ पडिक्कमणं तेण पडिक्कमणेणं ते सिं पि अ कोरए सोहि
ચઉશરણુ પયનામાં જણાવે છે કે (મૂલગુણુ, ઉત્તરગુણ એટલે કે વ્રતમાં) સ્ખલિત થયેલા આત્માની તે (સ્ખલનાએ)ની વિધિપૂર્વક જે નિ‘દા વગેરે (નિ`દા—ગાઁ અને આલેચના) કરવી તે પ્રતિક્રમણ કહે વાય છે, તે પ્રતિક્રમણ વડે તેની (મૂલગુણુ, ઉત્તર ગુણાની) શુદ્ધિ કરાય છે.
શુદ્ધિ (સોíિ) શબ્દ પ્રતિક્રમણનો પર્યાય પણ ગણાય છે.મૂલ ગુણુ ઉત્તર ગુણાની શુદ્ધિ તે ભાવદ્ધિ છે, અને વસ્ત્રાદિકની શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ ગણાય છે. જેમ શ્રેણિક રાજાને ત્યાંથી એક વખત ધામીને વસ્ર ધાવા આવ્યા હતા. ધેાખણ તે વસ્ત્ર પહેરી કૌમુદ્રી મહાત્સવમાં આવેલી. અભયકુમારની નજર વસ્ત્રો પર પડી. તેને શકા ગઇ કે આ વસ્ત્ર રાણીવાસના લાગે છે. તેથી તેણે વજ્ર પર તાંબુલ વડે ચિહ્ન કરી દીધુ. કપડાં ધેાવાઇને રાણીવાસમાં આવ્યા ત્યારે ચાખે ચાખ્ખા. અભયકુમારે ધેાખીને લાવીને પૂછ્યું તા ધેાખીએ ઉત્તર આપ્યા કે ક્ષાર વડે વજ્ર ધાઈ નાખેલ એટલે ચાખ્યુ થઇ ગયું. અહી. વસ્ત્રની ક્ષાર વડે થયેલી શુદ્ધિ સહિ જ કહેવાય. પણ તે દ્રવ્યશુદ્ધિ જાણવી,
જયારે ભાવ શુદ્ધિમાં તા થયેલી સ્ખલનાનું આલેાચન-પ્રતિક્રમણ કરીને આત્મા ઉપર લાગેલા ડાઘ દૂર કરવાના છે.
સુરદેવ શ્રાવક, શ્રી વીર પરમાત્માના પરમ ઉપાસક, અને વારાહુસી નગરીના નિવાસી. વ્રતધારી એવા સુરદેવ શ્રાવક પાતાની પૌષધ શાળામાં પૌષધ લઈને રહેલા છે, ત્યાં કોઈ દેવતા ઉપસર્ગ કરવા માટે આવ્યા.
સુરદેવને ચલાયમાન કરવા તે દેવતાએ કહ્યુ', કે જો તું જૈનધર્મીના ત્યાગ નહી' કરે તેા તારા શરીરમાં એક સાથે મહારોગો ઉત્પન્ન કરી ઈશ. ત્યારે સુરદેવ શ્રાવક પેાતાના ધ્યાનમાં મગ્ન જ રહ્યા. પણ દૈવ