________________
પાપ સ્થાનક પરિહર
૨૪૯
ઘળ ગઢના કુવામાં પડી પ્રાણ છોડયા. વિજયી રાણે દેડતે ઘડે રાજમહેલ પુ. જ્યાં જોયું તે રાણુંઓના શબથી કુવા પુરાઈ ગયા હતા. પળમાં જાણે તેને સંસાર વેરાન બન્યા. હવે જીવીને શું કરવું વિચારી પાછો ફર્યો ને અમદાવાદ જતી ફિજ સાથે યુદ્ધ કરી મરી ને મુસલમાન જે રાણપુરને કિલ્લો હાથ કર્યો.
એક પરપરિવારના પાપે ચોરાશી રાણી રાજા અને કંઈ કેટલાં સૈનિકે મોતને ઘાટ ઉતર્યા ને રાપુર બેયું તે વધારામાં. માટે પરપરિવાર સહિત સર્વે “ પા૫ સ્થાનક પરિહરે રે ?
પર પરિવાદને અર્થ જ બીજાનું ઘસાતું બોલવું તે છે. સ્થાનાંગ ટીકા સ્થાન ૧ સૂત્ર ૪૮ રેષાં પરિવાર: કહ્યું.
માયા મૃષાવાદ માયા પૂર્વકનું જુઠ. માયા આઠમે લીધી. મૃણાવાદ બીજે લીધે. છતાં સત્તારમાં સ્થાનકે વિશેષ મહત્ત્વ આપવા બંનેને સાથે લીધાં. જે મૃષાવાદ માયાની પ્રબળતા પૂર્વકના છે તે, છેલે સૌથી મોટું પાપ સ્થાનક મિથ્યાત્વ શલ્ય – દેવ-ગુરુ-ધર્મ વિશેની બેટી માન્યતામાં ભટકવું. આ અઢારે પાપ સ્થાનક પરિહરે પછી તેના પ્રતિકમણની જરૂરીયાત જ કયાં રહેશે?
પ્રશ્ન - પ્રતિક્રમણ વિશે તમે આટલી બધી વાત કરી પણ તેની ક્રિયા લાંબી અને કંટાળાજનક નથી.
સમાધાન :- આવો પ્રશ્ન કરનાર કાં તે ધર્મ માટે કિયાની આવશ્યક્તા બિલકુલ માનતા નથી, અથવા માત્ર વાત કરવા વડે જ ધર્મ સિદ્ધ થઈ શકે તેવી બેટી શ્રદ્ધા ધરાવતું હોય છે, પણ તે જાણ નથી કે કિયા એ ધર્મને પ્રાણ છે.
ક્રિયા વડે મન-વચન-કાયા સ્થિર થઈ શકે” એવી શ્રદ્ધા વાળાને કરી પ્રતિક્રમણ ક્રિયા લાંબી અને કંટાળાજનક નહીં લાગે. તદુપરાંત ઉભય સંધ્યાને સમય જ્ઞાનાભ્યાસ (સ્વાધ્યાય) માટે વર્ષે ગ છે. તેથી તે સમયે પ્રમાદને અટકાવીને જ્ઞાનદર્શનચારિત્રની વૃદ્ધિ માટેની અપૂર્વ તક પ્રતિક્રમણ દ્વારા પ્રાપ્ત થાય છે.
ધોમધખતે તાપ હત ત્રણ મજુરો પત્થર તેડી રહ્યા હતા. નજીકમાં દેવાલય તૈયાર થતું હતું. રસ્તા પરના રાહદારીએ પહેલા મજુરને પૂછયું,
કેમ ભાઈ શું કરે છે? જુઓને પત્થર તેડું છું. પારાવાર કંટાળ્યો છું પણ શું કરું?