________________
૨૪૮
અભિનવ ઉપદેશ પ્રાસાદ
કલહ કંકાસ, બીજા પર આળ ચડાવવું, કેઈની ચાડી ખાવી કે ઉતારી પાડવાં વગેરે તે પ્રત્યક્ષ પાપ છે જ તેને પરિહાર વિના શિષ્ટ આચાર કઈ રીતે પ્રગટશે?
રતિ-અરતિ એટલે કે હર્ષ અને ઉગમાં તણાવાને પાપ ગણે તે મેન્ટલ હોસ્પીટલ આપોઆપ બંધ થશે. અને હાર્ટએટેક આવશે નહીં.
સેગમે પરંપરિવાદ
રાણપુર ગામની આજુબાજુ સુકભાદર અને ગેમા નદી. ત્યાં રણજી ગોહિલે બંધાવેલ કિલે. કિલે તે શું ? કિડા મહેલ જ સમજી લે. રણજી ગોહિલ પુરો વિલાસી રાજા ચોરાશી તે રાણી હતી. દિવસ રાત તે રાણીવાસમાં જ પડ રહે.
બ્રાહ્મણને ભૂલાવ્યું તેને એ નિયમ કે કદી મુસલમાનનું મેં જેવું નહીં. એક દી” જુનાગઢના દાતારની યાત્રા કરી મેમણ ડેશી અને તેને દીકરા અમદાવાદ જઈ રહ્યા છે. મા દીકરો રસ્તામાં રાણપુર રોકાણા. સવાર પડયું. રાજા પૂજા કરે છે. ત્યારે નદીના પહોળા પટમાં ડિશીના બેટાની બાંગ સંભળાઈ. બ્રાહ્મણે રાજાના કાનમાં ઝેર રેડયું. આ દુષ્ટ યવનના અવાજથી પૂજા ભ્રષ્ટ બની.
પર પરિવાદથી પીડાયેલા રાજાએ બાળકને શિરચ્છેદ કર્યો. છોકરા વિનાની મા એ અમદાવાદ જઈ રોધાર આંસુએ ફરિયાદ કરી. મહમદશાહે પિતાની ફેજને રાણપુરનો નાશ કરવા રવાના કરી. ચારણે રાજાને પિકાર કરી રાણીવાસની બહાર કાઢો.
રાજાએ રાણીઓને ભલામણ કરી કે જ્યાં સુધી મારા વાવટાને રણભૂમિ પર ઉડતો જુઓ ત્યાં સુધી મને જીવતે સમજે. વાવટે ન દેખાય તે માટે દેહ પડી ગયે જાણજે. રાણી કહે છે જે હે. વાવટ પડયા પછી ચોરાશીમાંથી એકે જીવતી નહીં રહે
રાણે સૈન્ય લઈ રણમેદાને પડયા. રાણપુરથી ત્રણ-ચાર ગાઉ દૂર લડાઈ મંડાણી. ગઢના ચોરાશી ગેખે બેઠી બેઠી રજપુતાણું નજર માંડી ધણીને જુએ છે. ધજા ગગનમાં ઉડતી દેખાય છે. રાણે વિજયી બની પાછો આવે છે. ઝંડે ફરક દેખાય છે. રસ્તામાં વાવ આવી. ઝંડે ઉપાડનાર ઝડે મુકી પાણી પીવા બેઠો. રાણાનું ધ્યાન ન રહ્યું. એ ભૂલી ગયો કે ચેરાશી છવ ટાંપીને બેઠા છે.
ચોરાશી છત્રીયાણીએ જાણ્યું કે અંડે પડે ને સધીયુએ પળે