________________
૨૪૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
છે સાહેબ! આ ભાઈને, જુદા જુદા દશ કારખાના ચાલે છે. “બહુ” ભાગશાળી છે.
ભાઈ ભાગશાળી ! કારણકે પા૫ સ્થાનક પરિહરે રે ? એ વાત ઉડી ગઈ પાપ હેય છે તે ખબર જ નથી. ભાઈ ખરેખર ભાગશાળી ખા કે નરકની ટીકીટનું એડવાન્સ બુકીંગ કરાવીને બેઠા છે.
જેનું સેવન કરવાથી અથવા જે ભાવમાં રહેવાથી પાપ બંધાય તે પાપસ્થાનક. જગતના તમામ સંત પુરુષો કે આસ્તિ કે જે જે છેડવાની શીખામણ આપે છે તે તમામ ધર્મ અને નીતિના સારરૂપ એવા આ પાપ સ્થાનકોનું વર્જન કરવાનું છે. - પહેલે પ્રાણાતિપાત- હિંસા એ પાપનું સ્થાન છે તેને છેડે અને અહિંસક બને. હિંસાની વિશદ્ વ્યાખ્યા કરવા પૂવે “સાતલાખ” સૂત્ર મુકયું. તેમાં ચોરાશી લાખ ચાનીને જીની કરણ-કરાવણ કે અનુદન રૂપ હિંસાનું મિચ્છામિ દુક્કડમ આપવા જણાવ્યું. હાલતા ચાલતા જીવોની વિરાધનાથી બચવા તે બધાં જણાવે છે પણ આપણે બાવન-બાવન લાખ તે સ્થાવર જીવોની હત્યાનું મિચ્છામિદુક્કડમ રાખ્યું કારણ એકજ-“જીવ માત્રની અનુકંપા.”
- બીજે મૃષાવાદ-જુઠ પણ પાપનું સ્થાન છે. જૂઠ છેડે સત્યવાદી બને.
ત્રીજે અદત્તાદાન-ચેરી છે. ચેરીની વ્યાખ્યા પણ કેવી સુંદર કરી. અણદીધેલી વસ્તુ લેવી તે (બત્ત-સાવાન) ચેરી છેડી પ્રમાણિક બને.
ચેાથે મૈથુન-કામગ છેડી બ્રહ્મચારી બને. બ્રહ્મચારી બને કેમ કહ્યું? પાપે સ્થાનક ચોથું વરજીએ રે દુરગતિ મૂળઅખંભ જગ સવિ મુંઝો છે એહમાં છેડે તેહ અચંભ
પાપ સ્થાનક ચોથું વરજીએ દેવતાના એક ભવમાં અનેક દેવી(જી) સાથે સંગ પ્રાપ્ત થાય છે. તે વિશે કહ્યું છે કે ઈન્દ્રના એક અવતારમાં બે કડાકડી ૮૫ લાખ કેડ, ૭૧ હજાર ક્રેડ, ૪૦૦ ક્રેડ, ૨૧ ક્રેડ, પ૭ લાખ ચારહજાર બસે પચાસ દેવી થાય છે. [આશરે આંકડે માંડે તે પણ ૨૮૫ લાખ ૭૧૪૨૧ ક્રેડ થઈ] તે તે પિતાની, બીજી તે જુલી.