________________
પાપ સ્થાનક પરિહરે
૨૪૫
એક ગૃહસ્થને બે બહેને હતી. બંનેને જુદે જુદે ગામ પરણાવી. ગૃહસ્થને ત્યાં પુત્રીને જન્મ થયે અને બંને બહેનને ત્યાં પુત્ર જન્મ થયો. બન્ને બહેનોએ પિતાના પુત્ર સાથે ભાઇને પુત્રી પરણવવા માટે માંગણી કરી. ત્યારે પેલા ગૃહસ્થ કહ્યું કે તમે તમારા પુત્રોને મોકલે. જે પુત્ર પરીક્ષામાંથી પસાર થશે તેને હું મારી પુત્રી પરણાવીશ.
બને બહેનેએ પિતાના પુત્રને મેસાળ મેકલ્યા. ગૃહસ્થ ભાઈએ કાવડ આપી બને ભાણેજને કહ્યું કે કાવડની બને બાજુ એક એક ઘડે રાખી પાસેના ગેકુળમાંથી દુધ ભરી લાવે. બને ઉપડ્યા દુધ લેવા. ગોકુળથી ગામમાં આવવાને બે રસ્તા હતા એક ટુકે પણ વિષમ હતો જ્યારે બીજો માર્ગ લાંબે પણ સુગમ હતે. પહેલી બેનને પુત્ર જલદી પહેચવાને લેભે ટુંકે રસ્તે ચાલતા માર્ગમાં દુધના ઘડા અથડાઈને ફૂટી ગયા. બીજી બહેનને પુત્ર સુગમ રસ્તે આવતા સહી સલામત પહોંચ્યા.
મામાએ પ્રસન્ન થઈને બીજી બહેનને પુત્રને કન્યા આપી.
અહીં વિષમમાર્ગ તે અશુભાગનું પ્રતિક છે અને સરળમાર્ગ શુભાગનું પ્રતિક છે. ગૃહસ્થ પુત્રી તે શીવરમણું સમજવી. શીવરમણને વરવા વિષમ માર્ગ રૂ૫ અશુભયોગને પરિહાર કરીને સરળ માર્ગ રૂપ શુભાગમાં પ્રવર્તન કરવું તે પરિહરણ.
પરિહરણ એ પ્રતિક્રમણને જ એક પર્યાય છે. પ્રતિક્રમણમાં અશુભાગના નિવર્તનને દર્શાવવા પાપસ્થાનકેની યાદી બનાવીને મુકી.
“પપસ્થાનક પરિહરો રે ઔદાયિક ભાવ ને છેડે ને ક્ષાપશમિક ભાવમાંથી પણ ક્ષાયિક ભાવ તરફ ગતિ કરે તે જ પ્રતિકમણ પણ પાપ સ્થાનક કેટલા?–અઢાર-રાજ બોલે છે ને જે કંઈ પાપ સેવ્યું હોય–સેવરાવ્યું હોય-સેવતા પ્રત્યે અનુમોઘુ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ પણ ખરેખર પાપને બે જે લાગે છે ખરો? પાપ કરતા કહી હૈયુ ધ્રુજારી અનુભવે છે ખરું?
એક જમાનામાં પર્યુષણ મહાપર્વ જેવા પવિત્ર દિવસોમાં આરંભ સમારંભના મુખ્ય કેન્દ્ર જેવી ઘાણી બંધ કરાવવાની વાતેની સ્તુતિ કરાતી. “ઘાંચીની ઘાણી છોડાવે? અને આજે કેઈ શ્રીમંત વંદનાર્થે આવે તે બાજુમાં ચાર જણા ભાઈની બિરૂદાવલી બેલે–એળખે