________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
સંબ ંધે મારી કઇ સ્ખલના તા થઇ નથીને ? કેાઈ પ્રકારે વિરૂદ્ધ વન તા નથી થયુ* ને ?
૨૪૪
સમજો. પ્રાર'ભુના દર્શાવેલ લેાક મુજખ ક્ષાયેાપશમિકમાંથી ઔદ્યાયિક એટલે કે ઉદ્દયમાં આવેલા ભાવા મુજબ વર્તન કેટલું થયું ? જેમકે ક્રોધના ઉદય આવતા ક્રોધના ભાવમાં હું વો તા નથી ને? જે ક્રોધાવેશ માં કઇ અતિચાર લાગ્યા હાય તા તેની આલેાચના કરી ને મૂળ માર્ગમાં (ક્ષાયેાપમિક ભાવમાં) આવવુ'.
અદળો :- શાસ્ત્ર દ્વારા નિયત થયેલા નિયમામાં કાઈ ભૂલ થઈ
નથાને
અરબિન્ગો :- શ્રાવકે કરવા ચેાગ્ય કતવ્યમાં થયેલી ભૂલે – આ સર્વેનું હું આલોચન કરુ` છું અથવા પ્રતિક્રમણ કરુ` છું. આ ઉપરાંત જ્ઞાન – દર્શન ચારિત્ર સંબધે, શ્રુત આરાધન કે સામાયિક આરાધનમાં ગુપ્તિ - સમિતિ - અને ખારત સ`ખધિ- જે કઇ ખડિત થયુ હોય કે જે વિરાધના થઇ હોય તેનું મિચ્છામિ દુક્કડમ્.
પ્રશ્ન:- સૂત્રમાં નાખે હંસને વૃત્તેિ શબ્દ મુકી તેની શુદ્ધિ કરવા જણાવ્યુ. પણ વીર્યાચાર કે તપાચારની શુદ્ધિ જણાવી નહી. તેા પ્રતિક્રમણુમાં પંચાચારની વિશુદ્ધિ કઈ રીતે થાય ? વળી પ્રતિક્રમણમાં કાઉસ્સગ્ગ પણ ત્રણ જ કરાય છે, ચારિત્રાચારના એ લેાગસ્સના, દર્શનાચાર વિશુદ્ધિ ૧ લાગસ, જ્ઞાનાચાર વિશુદ્ધિ એક લોગસ્સ.
સમાધાનઃ– તપાચાર-વીર્યાચારની શુદ્ધિ જ્ઞાન દર્શન ચારિત્રથી ભિન્ન નથી. વળી સાંજે પ્રતિક્રમણમાં શ્રાવક ચાવીહાર પચ્ચક્ખાણુ વગેરે કરે, સવારે પ્રતિક્રમણ કરતા તપ ચિં’તવણી કાલસગ્ગ કરી શક્તિ અને પરીણામ મુજબ પચ્ચક્ખાણ કરે તે તપાચાર વિશુદ્ધિ છે. વિધિપૂર્ણાંક પાતાની શક્તિ વડે વીય ગોપવ્યા વિના પ્રતિક્રમણ કરે તે વીર્યાંચારની શુદ્ધિ જ છે. આ રીતે પ્રતિક્રમણુમાં પ ́ચાચાર વિશુદ્ધિ થાય
જ છે.
પ્રતિક્રમણમાં આચાર વિશુદ્ધિ સાથે ખીજી મહત્ત્વની વાત છે
યાગ.
મન વચન કાયા વડે શુભ ચેાગમાં પ્રવર્તવુ' અને અશુભ ચેાગને પરિહરવા. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્ને ધર્માં દેખાડયા તેને પરિહરણા કહે છે.