________________
પાપ સ્થાનક પરિહરે
૨૪૩
ા ાા ાા ાા
વિચારણા કરવી આવશ્યક છે. કેમકે છ આવશ્યક રૂપ પ્રતિક્રમણમાં. પ્રતિકમણ નામક ચેથા આવશ્યકને આરંભ જ અતિચાર આવેચના સૂત્રથી થાય છે.
અતિચાર આચના માટે બે રીતે નિવેદન કરાય છે. (૧) આલેમિ જે મે દેવસિઓ અઈયારો... (૨) [ઇચ્છામિ પડિકકમિઉ જે મે દેવસિઓ અઈઆર ...
એક વખત આચના કરવા માટે ની તમારી ઈચ્છા વ્યક્ત કરી. અને બીજી વખત પ્રતિક્રમણ માટેની ઈચ્છા વ્યક્ત કરી. પણ આ આચના કે પ્રતિક્રમણ કઈ બાબતે કરવાના કહ્યાં? - દિવસ (રાત્રી) સંબંધિ જે કંઈ અતિચાર-એટલે કે ઉલંધન થયું હેય તેના
સતિવારઆવશ્યક ટીકામાં કહ્યું કે અતિઘરા તિવાર બાંધેલી મર્યાદા કે હદનું ઉલ્લંઘન તે અતિચાર. - જે રીતે ઘરને સુઘડ રાખવા માટે સફાઈની, બગીચે સુંદર બના - વવા સંમાર્જનની, ખેતરને ફળદ્રુપ રાખવા નિંદવાની જરૂર છે. તે રીતે ચારિત્રને નિર્મળ રાખવા આત્મ ધન જરૂરી છે. આ આત્મ શોધન જ્યારે શકય બને? અતિચાર આચન કે અતિચારેનું પ્રતિક્રમણ કરવાથી.
બાંધેલી મર્યાદા કે હદનું ઉલ્લંઘન કયા કયા સ્વરૂપે થઈ શકે તે દર્શાવતા પદે પણ ત્યાં જણાવી દીધાં, જેથી તમે મનમાં સુંદર ચિંતવન કરી શકે કે કયા અતિચારનું આલેચન કે પ્રતિક્રમણ તમારે કરવાનું છે. * #rો વાગો ... કાયા વડે, વાણી વડે, મન વડે થએલ અતિચાર – ઉત્સવનું, ઉન્માર્ગનું, અકથ્ય અને ન કરવા યોગ્ય આચરણા કરી હોય તેનું - દુર્થાન કે દુશ્ચિન્તન કર્યું હોય તેનું – અનાચાર કે અનિચ્છનીય આચરણ નું – આલોચન કે પ્રતિક્રમણ કરવું.
અહીં ચાર શબ્દો ખૂબ મહત્વના મુક્યા. કુત્તો -૩મો - સ - - જાગો - સુરો - બેલતાં જ ચિંતવવું જોઈએ કે શ્રી જિનેશ્વર પરમાત્મા એ અર્થ દ્વારા અને ગણધર મહારાજા એ સૂત્ર દ્વારા કરેલ પ્રરૂપણ