________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૨૪૨
જણાવે છે, વૈશ્વિકાએ તેને માટે અધ-મણુ રજુ કર્યું, જરથુષ્ટ્રે એ પતેતશેમાની રજૂ કર્યું, ઇસ્લામા તાખાહ કબુલ કરે છે. ખ્રીસ્તીઆ કન્ફેશનની વાત મુકે છે અને આપણે શાસ્ત્રકાર મહર્ષિ પ્રતિક્રમણની ક્રિયાની ભેટ આપે છે. ફર્ક માત્ર એટલેા છે કે પ્રતિક્રમણના ઉંડાણુ, વ્યવહારુતા કે વ્યવસ્થામાં જગતના એકે ધમ તેની તુલના કરી શકે તેમ નથી.
એક યાગી પાસે જિજ્ઞાસુએએ આવીને કહ્યું મારે સારુ‘ જીવન જીવવું છે અને સારુ` કા` કરવુ છે તા તેના શહ ખતાવા. ચાગી કહે, નજીકની ધર્મશાળાના ચાકીદાર પાસે જાએ અને તેની સાથે રહેા, તા તમને જીવનના માર્ગ જડી આવશે.
પેલા જિજ્ઞાસુ ગયેા ધર્માંશાળે, ચાકીદારની દિન ચર્યા ખૂબજ યાનથી જોઇ. ચોકીદાર તો હતા એક સામાન્ય માનવી. પેલા જિજ્ઞાસુ ને તા કઈ રહસ્ય જાણવા ન મલ્યું. માત્ર સૂતી વખતે અને સવારે ઉઠતા તે શુ કરતા તેની ખબર પડતી ન હતી.
જિજ્ઞાસુ એ ચાકીદારને પૂછ્યુ કે તમે સૂતા અને ઉઠતાં શુ`કરા છે ? ચાકીદાર માલ્યા સાહેબ, ખાસ તા કશું' નથી કરતા. માત્ર રાત્રે સૂતાં પહેલાં બધાં વાસણ્ણા માંજીનાખુ છું અને સવારે તેના પર જે કાંઇ ધૂળ લાગી હેાય તે સાફ કરી દઉ છું. એ રીતે વાસણ ચાખ્ખા રહે તેના ખરા અર ખ્યાલ રાખુ છુ.
જિજ્ઞાસુ નિરાશ થઇને ચેાગી પાસે પાછા ફર્યાં. યાગીરાજ મને તા આમાં કશુ નણવા મળ્યુ નહીં. ચેાગી તે હસી પડયા તે વાતથી.
ભાઈ ! તમે તેના જીવનના મમ જાણ્યા તા ખરા પણ કંઇ પામ્યા નહી. સુતા પહેલાં વાસણ માંજવા એટલે મનને ધોઈને નિમલ બનાવી દેવુ... અને સવારે ઉઠીને પાછા મન ઉપર ચડેલા કચરા સ્વચ્છ કરવા એટલે વાસણની માફ્ક ચિત્ત પણ સદા સ્વચ્છ અને ચેાખ્ખું રહે,
આ જ છે પ્રતિક્રમણ ની પવીત્રતા. દેવસિક અને રાઈય પ્રતિક્રમણ કરવા વડે રાત્રે માંને અને સવારે ધુએ એટલે આત્મા ઉપર ધૂળ કે કમ કચરા રહે નહી'.
પ્રતિક્રમણ સ*બધિ સૂત્રેાની વિચારણા કરતી વેળાએ વ‘દ્વિતા સૂત્ર પૂર્વ આવતા અતિચાર-આલાચના તથા પાપસ્થાનક આલેચના 'ગે