________________
૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ણીને ઘેર પહેાંચતા તેા હાંફી ગઈ. ત્યાં શેઠાણી તાડુકયા. આટલા જ લાકડાં-હમણાં જ પાછી જા, ખીજા લાકડાં લઈ આવ. ડેશી ઘણુ* કરગરી કે મને ખાવા આપેા. પછી કહેશે। તેટલાં લાકડાં લાવી આપીશ. શેઠાણી માનતી નથી. થાકેલી, ભૂખી ડાશી કરી જંગલમાં ગઈ. લાકડાં લાવી. ત્યાં રસ્તામાં સમવસરણ રચાયેલુ* છે. જિનેશ્વરની વાણી સાંભળે ત્યાં ધીમે ધીમે ભૂખ-થાક માંડયા દૂર થવા. માથે ભારે। હતા તેને જ ટેકે એમને એમ સ્થીર થઇ ગઈ. પ્રાયઃ મૃત્યુ પામી સ્વર્ગ ગઇ.
આ અતિશય છે જિનેશ્વરની વાણીના. એવા જિનની આજ્ઞાને પ્રમાણુ કરવાની. જિનેશ્વરની વાણીનું શ્રવણ પણુ એક શિસ્તબદ્ધ પ્રક્રિયા છે. કોઈ કલ્પના ન કરી શકે તેવી અદ્દભુત શિસ્ત હોય છે જિનવાણી– પ્રભુના જ મુખે શ્રવણુ કરવામાં. વૈશાખ સુદી દશમી લહીનાણુ, સિહાસન બેઠા વધમાન ઉપદેશ કે પ્રધાન. અગ્નિખૂણે હવે પદા સુણીએ, સાધવી વૈમાનિક સ્રી ગણીયે સુનિવર ત્યાં હિજ ભણીએ વ્યંતર જ્યાતિષી ભુવન પતિસાર, એહના નૈઋત્ય ખૂણે અધિકાર વાયવ્ય ખૂણે એની નાર સુર થઈ પદા બાર સુણે જિનવાણી ઉદાર
ઇશાને સાહીએ નરનાર, વૈમાનિક
ભગવત્ પાતે પૂર્વ દ્વારેથી પ્રવેશ કરે- રૌત્યવૃક્ષને પ્રદક્ષિણા દઇ પૂર્વાભિમુખ બેસે. બાકી ત્રણ દિશામાં તેના સમાન રૂપ હાવાથી દરેકને તે પ્રત્યક્ષ જ લાગે.
એક ગણધર ભગવન્ સાથે જ હાય તે પ્રભુથી બહુ નજીક નહીં, બહુ દૂર નહી' તે રીતે અને ભગવંતને નમસ્કાર કરીન પ્રેસે. આવશ્યક સૂત્ર ભા. રમાં પૂ. મલયગિરિજીમહારાજા ૧૨ પદાનું વન કરે છે.
(૧) પ્રથમ ગણધર પછી બાકીના ગણુધરા પૂર્વ દ્વારેથી પ્રવેશી ભગવન્ને ત્રણ પ્રદક્ષિણા દઈ અગ્નિ ખૂણે બેસે....કેવળી પરમાત્મા આવે. ત્રણ પ્રદક્ષિણા દઇ નઽસ્તર્યાય બેાલી ગણધરાની પાછળ બેસે.
પછી મન:પર્યવજ્ઞાની, પછી અવધિજ્ઞાની, પછી ૧૪ પૂવ ધર, પછી ૧૦ પૂર્વધરાદિ પૂર્વ દ્વારેથી આવી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કઈ