________________
પરમાત્માને ઓળખે
૧૫
વસરણને જ વિચાર કરીએ તો પણ કેવલી કરતા જિનની વિશેષતા જણાઈ આવશે. સમવસરણ – (૧) વાયુકુમાર દેવે સૌ પ્રથમ એક યોજન પૃથ્વી પ્રમાર્જન કરે (૨) મેઘકુમાર દે પછી સુગંધી જળની વૃષ્ટિ કરે (૩) વ્યંતર દેવે
સેનું-માણેક અને રત્નથી એક ઊંચુ ભૂમિતળ બનાવે–અધે મુખ ડીટવાળા પંચરંગી સુગંધી પુષ્પ પાથરે ચારે દિશામાં રત્ન
માણિકય-સોનાના તારણે રચે. તરણનીચે અષ્ટ માંગલિક રચે. (૪) ભુવનપતિ નીચેથી પહેલે રૂપાને ગઢ અને સેનાના કાંગરા
બનાવે. (૫) બીજો સેના અને રત્નના કાંગરા હોય તે ગઢ જયોતિષી
બનાવે
(૬) વૈમાનિક દેવો ત્રીજો રનને ગઢ બનાવે અને મણીના કાંગરા હેય (૭) દરેક ગઢને ચાર-ચાર દરવાજા અને વીસ-વીસ હજાર પગથીયા
હોય છે. (૮) બીજા ગઢમાં ઈશાન ખૂણે પ્રભુને વિશ્રામ લેવા માટે દેવો
હોય છે. (૯) પ્રથમ ગઢના પૂર્વ દ્વારે બે વૈમાનિક દ્વારપાળ, દક્ષિણ દ્વારે બે
વ્યંતર, પશ્ચિમ દ્વારે બે તિષ્ક, ઉત્તર દ્વારે બે ભુવનપતિ
દ્વારપાળ તરીકે હોય છે. (૧૦) એ જ રીતે બીજા ગઢમાં પૂર્વ દ્વારથી અનુક્રમે જયા, વિજયા,
અજિતા, અપરાજિતા દેવી દ્વારપાળ તરીકે હોય છે. (૧૧) સમવસરણ મધ્યમાં ૩ કેશ ઊંચુ અશોકવૃક્ષ હોય છે. નીચે
વિવિધ રત્નની બનેલી પીઠ અને મણિમય દકમાં મધ્યમાં પૂર્વ દિશા તરફ પાદપિઠ સહિત રત્નસિંહાસન પર પ્રભુ બિરાજે છે. ઉપર ત્રણ છત્રો અને બે બાજુ ચામર વિંઝાય છે.
આવા વિશિષ્ટ અતિશયધારી પ્રભુ હોય તેવા જિનની આજ્ઞા આપણે પ્રમાણુ કરીએ છીએ.
એક અત્યંત ગરીબ ડેશી. લાકડાને ભારે કાપીને લાવે, શેઠાણને આપે અને પિતાનું ગુજરાન ચલાવે. એક વખત ખૂબ જ થાકેલી હતી. માંડ માંડ પહાડ ચડી જંગલમાંથી લાકડાં કાપીને લાવી. શેઠા