________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
૬૪
બેઠેલ ગરૂડ વિચારે કે હું છુ. તો પ્રભુની ગતિ છે. ભક્તો પણ શું ગાય છે-ગરૂડે ચડી આવો ગિરધારી-ખરેખર ધન્યવાદ તા મને જ છે.
પણ
કૃષ્ણ મહારાજા વિચારે છે કે કંઇક યુક્તિ કરૂ-બેલ્યા કે–લંકામાં મારા ભક્તને મળવુ છે. સત્યભામા કહે—કાણુ હનુમાન, મારે જોવા છે. કૃષ્ણ કહે પણ તે ભક્ત વિચિત્ર છે, રામ સિવાય કેઇને નમે નહી. હું તે રામ બની જઇશ પણ સીતાનુ` શુ` ? સત્યભામા કહેઆહા હું સીતા બની જઇશ તેમાં શુ? જો જો હો ખરાખર વેશ ભજવજો
અરે ! રામ આવે તો યે ન એળખે પછી ? ગરૂડને કહ્યું–જાએ લંકા, હનુમાનને કહેા રામ–સીતા ખેલાવે ગરૂડ કહે—હું તો જાઉં-પણ વાનરને મારી પીઠે બેસાડું. ? હું તાદશ ગણતાં આવી જઇશ–પણ તે ફફડી ને મરી જશે, પ્રભુ કહે-નહીં, તમારે જવુ ́ જ પડશે.
સુદર્શન ચક્ર ! જી ક્માવા, પ્રભુ. કાઇ મારા કમરામાં પ્રવેશે નહી તે જો જો—અરે કેાની તાકાત છે અહી આવે. હું છું ને !
મારા
ગરૂડ પહોંચ્યા લ'કાએ. વાનરને જોઇ કહે, એય પૂછડીયા, હનુમાન નામના વાંદરાને આળખે ? કેમ ભાઇ કામ છે? છે! રામને. રામને, શુ' કામ પડયું ? કેમ, તું હનુમાન છે. બેસ મારી પીઠે. જો ગબડયા તો બાર વાગી જશે. ભાઈ વૃદ્ધ છું પણું આવવું તો પડશે જ. ગરૂડે પાંખા ફેલાવી પણ ઉડી જ ન શકે.
કેમ ગરૂડ મા'રાજ ના-ના આતો ખાંસી આવી ગઇ ફરી પ્રયત્ન કર્યાં, ઉડી ન શકયાહનુમાન કહે-ઠીક ગરૂડ મા'રાજ, હુ તો ધીરે ધીરે પહોંચીશ. તમે જાઓ. ગરૂડ કહે-અરે! આ બુઢઢાનુ વજન તો
સારે છે.
હનુમાન તો પહેાંચ્યા. ચક્ર કહે-ખબરદાર. તુર'ત હનુમાને ચક્રને બગલમાં દાખી દીધુ—પેલુ બિચારુ'ચુપ થઈ ગયું. અંદર જઇ જય રામછઠ્ઠી કરી પ્રભુને પ્રણામ કર્યાં. પ્રભુ કહે.કેમ સીતાને ભૂલી ગયા ? કયાં છે ? આ બેઠા. આ તો કેાક વેશધારી છે. મારી માતા આવા ન હોય. ત્રણેનુ અભિમાન આગળી ગયું.. કેમકે જિનેશ્વર કે અરિહંતને અતિશય હાયજ–પણ અતિશયને આધારે જિનપણું' નથી. અરિહંતને છત્ર હાયજ પણ છત્રધારી હેાવાપણાથી અરિહંત ન થવાય. માત્ર સમ