________________
પરમાત્માને ઓળખો
લલિત વિસ્તરા પૃ. ૪૩ માં જણાવે છે કે
विशिष्ट श्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते तद्यथा
થત નિના:, અવધિ નિનાદ, મન:૫ર્થવ નિના: વગેરે આ બધાંને સમાવેશ fજન માં નહી કરવા માટે નિન પૂર્વે વિશેષણ મુકયાં.
અહીં જિનાજ્ઞામાં જે જિન શબ્દ મુકયે તે અરિહંત કે તિર્થ. કરના અર્થમાં મુકેલ છે. સામાન્ય કેવલી અને અરિહંત બંનેમાં ભેદ છે.
પૂર્વે તિર્થંકર નામકર્મની નિકાચના કરી હોય, આઠ મહાકાતિહાર્યની પૂજાને યોગ્ય હોય, ત્રણ ભુવનમાં પૂજિત હોય, વીસ સ્થાનકમાંના કેઈપણ એક કે સર્વ સ્થાનકની આરાધના કરીને તે આવેલ હાય, ૩૪ અતિશયથી યુક્ત હોય, પ્રભુના જન્મ પછી તે માતાની કુક્ષિમાં બીજે જીવ જમે નહીં, વળી તીર્થંકર પરમાત્મા માતાની કુક્ષિમાં આવે ત્યારે માતાનું શરીર સ્વચ્છ પુદ્દગલમય તથા સુગંધી બને છે. તેનું ગર્ભ સ્થળ વધતું નથી, કસ્તુરી બરાસ કરતાં પણ વધુ સુગંધી બને છે. પ્રભુનો જીવ હીરાની જેમ ઉત્પન્ન થાય અને માતા જે આહાર લે તે પણ શુભરૂપે પરિણમે, પ્રસવમાં કઈ જ પીડા ન થાયઆવી કેઈજ વિશેષતા સામાન્ય કેવલીમાં જોવા મળે નહીં તેથી જ પ્રભુના અતિશય વર્ણવતા જણાવે છે કેચાર અતિશય મૂળથી ઓગણસ દેવના કિધ કર્મ ખયાથી અગિયાર ત્રિસ એમ અતિશયા
સમવાયોગે પ્રસિદ્ધ....... ગૌતમ સ્વામી પણ ગિળવર નું વિશેષણ દર્શાવતા કવિતાનો શબ્દ મુ. કેમ? જગતમાં ચિંતામણી રત્ન સમાન છે. જેમના ચિંતનમાત્રથી ઈષ્ટ ફળ સિદ્ધ થાય. પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જ મેક્ષ પ્રાપ્ત થાય માટે જગચિંતામણી કહ્યા એવા પ્રભુને જન્મતાં જ ચાર અતિશય હોય જે સામાન્ય કેવલીને ન હેય માટે નિજ ને વિશેષ અર્થ ગ્રહણ કર. જૈનેતર પ્રસંગ – શ્રી કૃષ્ણ મહેલમાં બેઠા છે ત્યારે સત્યભામાં પંખે વીંઝતા વિચાર કરે કે હું છું તો પ્રભુને કેટલે આરામ છે...બારણું પાસે સુદર્શન ચક્ર એવું વિચારે કે પ્રભુની શી તાકાત છે કે શીશુપાલનું માથું છેદાય-તે મારા વિના શક્ય જ નથી. લેકે પણ પ્રભુને “ચક સુદર્શન ધારી કહે છે. ધન્ય છે અને ત્યાં મહેલના દરવાજે