________________
અભિનવ ઉપદેશ પ્રાસાદ
એક પ્રસંગ -
એક યુવાન હોસ્પીટલમાં જઈ રહ્યા હતા. ત્યાં અચાનક ઠેકર લાગી. ઠાકર લાગતા નખ ઉખડી ગયા અને લેહીની ધારા છૂટી, માંડ માંડ પાટે બંધાવી ઈશ્વરને મને મન ભાંડવા લાગ્યો. અરે! આ ઈશ્વર પણ કેવો બેવકુફ છે કે હું આવ્યો દદીને જેવા અને ઈશ્વરે મને જ દદી બનાવી દીધું. મનમાં જ આ રીતે ઈશ્વરને વગવતે લીફટમાં બેઠે તે લીફટમાં એક માણસ વહીલચેર વાળ આનંદમાં મસ્તીથી ગીતને ગણગણાટ કરી રહ્યો છે. યુવાન ચમક. આના બંને પગે કપાઈ ગયા છે, છતાં આટલે આનંદ.
યુવક કહે દોસ્ત, મને માત્ર ઠેકર વાગી તો ઈશ્વર પર ગુસ્સો આવ્યો અને તું અજબને છે કે તારા બંને પગ કપાઈ ગયા છતાં હસતો રહે છે.
અપંગ કહે ભાઈ! આભાર માન ઈશ્વરને કે મારા બે હાથ સલામત છે અને આ મજબુત બાવડા વડે વહીલચેર ફેરવી શકુ છું. બાકી આ હોસ્પીટલમાં હાથ-પગ બંને કપાઈ ગયા હોય તેવા માણસે પણ છે. તેઓનું શું થતું હશે?
પ્રસંગને મર્મ એટલે જ છે કે કેટલાંક ફરિયાદથી જીવે છે. કેટલાંક ઈશ્વરને આભાર માની જીવે છે. પણ ખરેખર (જિન કેવા) ઈશ્વર કેવો છે? જિનાજી પૂજક નિંદક દેય કે તારે સમપણે રે લોલ જિનછ કમઠ ધરણુપતિ ઉપર સમચિત્ત તું ગણે રે લોલ કારણકે જિન રાગ-દ્વેષ રહિત છે. કમઠે ઉપસર્ગ કર્યા કે ધરણેન્દ્રએ ભક્તિ કરી પણ પાર્શ્વપ્રભુ બધાંને સમચિત્ત જ જુએ છે.
પ્રકન – પ્રત્યેક કેવળી રાગદ્વેષ જીવે કે નહીં ? જીતે. પ્રત્યેક કેવળી જિન ગણાય કે નહીં ? ગણાય. તો પછી અહીં જે જિનાજ્ઞાની વાત કરી તે માં પ્રત્યેક કેવળીને સમાવી લેવાનાને?
–ના–અહીં બિન શબ્દ તિર્થકર કે અરિહતના અર્થમાં સમજવાને છે. લેગસ્સ સૂત્ર બેલે છે ને? લોગસ્સમાં પાંચ વખત જિન શબ્દ આવે છે. તેમાં સૌ પ્રથમ જો શબ્દ પૂર્વે બે વિશેષણ મુક્યા
જલ્સ ૩mોમ અને ઉતથ્થરે. જે શબ્દથી સર્વ કેવલી ગણવા હોય તો આ બે વિશેષણે ન મુકે કેમકે