________________
२३६
અભિનવ ઉપદેશ પ્રાસાદ
તે. જેમ અણસાહેબ પટવર્ધને શું પ્રતિક્રમણ કર્યું? પાન જ છેડી દીધાં.
તેમ ઈરિયાવહીમાં ઈચ્છાપૂર્વકનું પ્રતિક્રમણ તે મિચ્છામિ દુકકડમ કરવું તે. માત્ર મિચ્છામિ દુક્કડમ જ નહીં પણ ફરીથી તેમ ન થાય તે પ્રયત્ન કરે.
આવશ્યક નિર્યુક્તિમાં મિચ્છામિ દુક્કડમનો અર્થ જણાવતા ચૌદ પૂર્વધર ભદ્રબાહુવામીજી જણાવે છે કે
मित्ति मिउमद्दवत्त छेत्ति उदोसाण छायणे होति 0 fમ – માર્દવતાને અર્થ જણાવે છે. ૦ છે – અસંયમાદિ દોષના છાદનને નિર્દેશક છે. o fમ – ચારિત્રની મર્યાદામાં છું તે ભાવ સૂચવે છે. ૦ ટુ – દુષ્કૃત આત્માને હું નિંદુ છું એ અર્થ છે. ૦ ૧ () – મેં પાપ કર્યું છે એવા દોષને પ્રગટ કરે છે. ૦૩ – તે પાપને ઉપશમ વડે બાળી નાખું છું.
“fમ છાનિસુવાડ” સમગ્ર પદને અર્થ એ કરી શકાય– હું વિનમ્ર-મૃદુ થઈને, અસંયમાદિ દોષોનું છાદન કરતે, ચારિત્રની મર્યાદામાં રહેલે, દુકૃત કર્તા એવા મારા આત્માને નિંદું છું– તે પાપ મેં કર્યું છે એ એકરાર કરું છું અને દુષ્કૃતને ઉપશમ વડે બાળી નાખું છું (કષાયને ઉપશમ વડે તેનું ઉમૂલન કરુ છું.)
મનમાં આવા પ્રકારને ભાવ લાવીને પ્રતિક્રમણ કરવાનું છે, મિચ્છામિ દુકકડમ એ પ્રતિકમણના બીજરૂપ મંત્ર છે. પુનઃ પુન: મનનીય છે. કેઈપણ જીવને અપરાધ ખમાવાને ભાવ છે.
શાસ્ત્રકાર મહર્ષિ ઈરિયાવહી પ્રતિકમણના ૧૮ લાખ, ૨૪ હજાર, ૧૨૦ ભાંગા જણાવે છે. કેવી રીતે તે સમજી રાખો.
૦ જીવના ભેદ કેટલા? ૫૬૩
વિરાધનાના પ્રકાર કેટલા? અભિયાદિ ૧૦ ૦ રાગથી દ્વેષથી થાય તે-ર 0 કાળ કેટલા ? ભૂત - વર્તમાન–ભાવિ. ૩. ૦ યોગ કેટલા ? મન-વચન-કાયાને વેગ-૩ ૦ કરવું–કરાવવું–અનુમોદવું રૂપ ૩ ૦ સાક્ષી કેટલી? છ–અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરૂ, આત્મા.