________________
રે ભાઈ! તું ચાલતા શીખ
૨૩૫
રીતે ઈરિયાવહી સૂત્રમાં પણ વિરાધનાને સમજાવતા જુદા જુદા પદો મુક્યા. મિયા – લાતે મરાયા હોય, વરિયા – ધુળ વડે ઢંકાયા હોય, સિયા – ભેંય સાથે ઘસાયા હય, સંવાડ્યા – અરસ પરસ શરીરે વડે અફળાવાયા હૈય, સંઘક્રિયા છેડે સ્પર્શ કરાયો હોય, પરિયાવિયા-પરિતાપ કે દુ:ખ ઉપજાવાયું હોય, વિલામિયા-ખેદ પમાડયા હાય રવિયા – બિવડાવ્યા કે અતિશય ત્રાસ પમાડાયો હોય, કાજામો કા સંમિથા – એક સ્થાનેથી બીજે સ્થાને ફેરવાયા હોય, નીવિયાગો વવવિયા-જીવીતથી છૂટા કરાયા હોય એટલે કે મારી નખાયા હોય.
પણ કેને? એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય કે પંચેદ્રિયને........ તે સર્વે વિરાધનાનું મિચ્છામિ દુકકડમ
(૩) ઈચ્છામિ (૪) પડિકમિઉ-બંને શબ્દોને સાર રૂપે છેલ્લું મુકાયું મિચ્છામિ દુકકડમ
પણ આ વિરાધના થાય ક્યારે ? ઈરિયા વહિનો પ્રથમ હિસે વિચારે – તમામળ માં જવા-આવવાની ક્રિયામાં –fમરછામિ દુરંદ તે દર્દ પછીની દવા છે. પણ દર્દ જ ઉત્પન્ન ન થાય તે માટે શું કરવું? એક જ જવાબ રે ભાઈ ! તું ચાલતા શીખ.
મહારાષ્ટ્રમાં પુના શહેરમાં એક હેકટર રહે. તેનું નામ અણું સાહેબ પટવર્ધન. તે શહેરમાં અત્યંત લોકપ્રિય. ખૂબ જ સીધું સાદું જીવન વિતાવે. ખાવાપીવામાં પણ નિયમીત. અને શહેરના આદરણીય તથા સન્માનનીય પુરુષ હતા. માત્ર એક પાન ખાવાની ટેવ ઘણું. ઘેર બેઠા હોય ત્યારે રસ્તા પર પડતા ઝરૂખામાં બેસી પાન ખાધાં કરે.
એક દિવસ પાન ચાવતાં રસ્તા પર પીચકારી મારી. તે સમયે ત્યાંથી પસાર થનારને કપડાં પર પડતાં કપડામાં લાલ ડાઘ લાગી ગયાં. તે માણસે ઉપર જોયું તે અષ્ણ સાહેબ. આવા સન્માનનીય પુરુષને શું કહેવું તેમ માની રાહદારી તે ચાલતે ગયો.
ડેકટર સાહેબને થયું કે રાહદારીને ખૂબ આભાર કે તે કશું બે નહીં. પણ મારા આ વર્તનથી કેવી વિડંબના થઈ ત્યાં જ જીવનભર પાન ન ખાવાની પ્રતીજ્ઞા કરી.
આજ રીતે જીવની કલામણું થાય ત્યારે તે કશું બોલતા નથી પણ જે વિરાધના થઈ તેનું પ્રતિક્રમણ શું? પાપથી પાછા હઠવું