________________
૨૩૦
અભિનવ ઉપદેશ પ્રાસાદ
अत्याचारमनाचार मत्या-र्जवमनावम
अति शौचमशौचं च षड्विधं कुट लक्षणम् । જ્યાં અતિઆચાર બતાવાતું હોય ત્યાં અનાચાર હોય છે. અતિ સરલતા બતાવવામાં આવે ત્યાં કપટ હોય છે. જ્યાં અતિ પવિત્રતા દર્શાવાય છે ત્યાં અપવિત્રતા હોય છે એટલે કે અતિઆચાર–અનાચાર, અતિસરલતા-અસરલતા, અતિપવિત્રતા-અપવિત્રતા છ એ કુટ લક્ષણ છે.
એક વખત તે છાત્રે જોયું કે રાત્રે તે સ્ત્રી નદી ઉતરી–તપાસ કરતાં ખબર પડી કે રોજ રાત્રે નદી તરીને સામે કિનારે જઈ ગોવાળીયાને મળીને દુરાચારમાં મસ્ત બને છે.
એક વખત ખોટે કિનારે ઉતરેલા ચેરને મગરે પકડો ત્યારે તેણી બેલી કે મગરની આંખે દાબી દે તે તને છોડી મુકશે. ત્યારે છાત્રને થયું કે આ સ્ત્રી સાહસિક અને કુર પણ લાગે છે. તે છાત્ર બેલ્યો.
दिवा बिभेति काकेभ्यो रात्रौ तरति नर्मदाम्
कुतीर्थान्यपि . जानासि जलजंत्वक्षिरोधनम् તે સ્ત્રી પણ નફફટ થઈ બેલી કે શું કરું તારા જે યુવાન મારી ઈચ્છા નથી કરતે માટે ત્યાં જાઉ છું. પછી બંને પાપમાં લપટાયા એટલે તરુણ સ્ત્રીએ પોતાના પતિને મારી નાખી પેટીમાં પુરી દીધે.
કેઈ વ્યંતરીએ તેના પાપથી કે પાઈને પેટીને માથા પર ચૂંટાડી દીધી. પેલી સ્ત્રી બધે જ રોતા રોતા કહેતી કરે છે કે પતિને મારનારી એવી મને ભિક્ષા આપો. એમ ભટકતા કેઈ સાધ્વીજી મલ્યા તેને નમવા જતાં પેટી છુટી ગઈ. તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. અહીં પર–સાક્ષીએ કરેલ નિંદા ને ગહ કહેવાય છે.
એટલે જ પ્રતિકમણ સૂત્રની છેલ્લી ગાથા મુકી ઇવમહું માનો નિકિંગ જાફિક.............એ પ્રમાણે હું આલોચના કરીને, નિંદા કરીને, ગોં કરીને, અણગમે વ્યક્ત કરીને સમ્યફ રીતે મન-વચન-કાયા વડે પ્રતિકમણ કરતે સ્વભાવ દશા પ્રાપ્ત કરીને ૨૪ જિનને વંદુ છું – સ્વભાવ દશાની પ્રાપ્તિ એટલે જ “ચાલો ઘરમાં વસીએ ?