________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૯.
દિગમે તું પ્રતિકમણ કર.
આ સૂત્રને પ્રતિક્રમણનું બીજ સૂત્ર કહ્યું છે. ધર્મ સંગ્રહમાં પણ લખ્યું કે રૂ 7 8 ગતિમ વનમૂત થઇ.
પ્રતિકમણની સ્થાપના પૂર્વે પણ એટલા માટે જ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ દેવસિઅ પડિકકમણુ ઠાઉં ? કહ્યું.
પ્રતિકમણની જે શરૂઆત કરી તેને લાભ દર્શાવવા માટે સારોથળા પદ દ્વારા વંદિતા સૂત્રમાં એક ગાથા દર્શાવી–
कयपावोवि मणुस्सो आलोइअ निदिम गुरुसगासे होइ अइरेग लहुओ ओहरिअ भरुव्व भारवहो.
ગુરુ મહારાજના આદેશ મુજબ પ્રતિક્રમણ કરી આલોચના-નિંદા દ્વારા મનુષ્ય હલકે (બોજ વિહિન) થાય છે. તે દર્શાવવા એક સુંદર ઉપમા આપી. ભાર ઉતારેલા મજુરની.
જેમ માથા ઉપર બજે લઈને જતા મજુર ભાર ઉતારતા હળવે ફૂલ બની જાય છે. તેમ ગુરુ સમક્ષ આલેચનાદ કરવાથી–પાપને એકરાર કરવાથી.--પ્રાયશ્ચિત દ્વારા મનુષ્યના મનમાંથી શલ્ય નીકળી જાય છે અને તે જીવ ભારવિહિન એટલે કે હળવો બને છે. પછી પાપના પ્રસંગે કે પાપ સ્મરણ થતાં ગુરુદત્ત પ્રાયશ્ચિત યાદ આવશે, ઉપદેશ યાદ આવશે, અને પૂર્વ ગાથમાં જણાવેલ વિદi હૃારૂ લુણાવોપદે અનુસાર શ્રાવક રાગદ્વેષથી ઉત્પન્ન થયેલા આઠ કર્મોને હણવાવાળા થશે—એટલે કે આત્મામાં લઘુતા આવે-વપર દોષ નિવૃત્ત થાય સરલતા આવે-શુદ્ધિ થાય અને કર્મ ક્ષય થાય.
જ - ત્રીજું પગથીયું છે ગહ. જરિણામ. થયેલા પાપ દોષો કે અતિચારોની ગુરુ સાક્ષીએ નિંદા કરવી અને તે માટે તું પ્રાયશ્ચિત ગ્રહણ કરી જ શબ્દ પ્રતિક્રમણને પર્યાય છે. તે અંગે એક શાસ્ત્રીય પ્રસંગ
એક ગામમાં એક બ્રાહ્મણ અધ્યાપક રહેતા. તેની વય મેટી હતી. પણ તેની પત્ની તરૂણ-અવસ્થા વાળી હતી. એક વખત અધ્યાપકે તેને કહ્યું કે કાગડાને બલી આપ. તો તેણે બોલી કે હું કાગડાથી બીવું છું. વળી કયારેક અધ્યાપકે કોઈ પુરુષને બતાવવા કહ્યું છે તે સ્ત્રી બેલી કે હું પુરુષ સાથે વાત કરતી નથી.
એક વિચક્ષણ છાત્રને થયું કે આ કંઈ બીવે તેવી લાગતી નથી અને તેના લક્ષણ પણ સારા નથી માટે કુલટા લાગે છે.
આવે છે.