________________
२२८
અભિનવ ઉપદેશ પ્રાસાદ
-
-
સામાન્ય અર્થમાં આલોચના એટલે ગુરુ સમક્ષ સ્વદોનું પ્રકાશન અને પ્રાયશ્ચિત ગ્રહણ કરવું તે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિઓ અતિ સૂક્ષમ હોવાથી તેમજ આત્મા સતત સાવધાન ન રહેતા હોવાથી પ્રતિક્રમણ સમયે બધી આલોચના-પાપદોષ યાદ ન આવે. કેઈ અતિચાર કે દોષ અનાચ્ચ રહે છે તેવા સૂક્ષ્મ અતિચારોનું પ્રતિક્રમણ આવશ્યક છે.
વંદિતા સૂત્રમાં આ પદ ચાર વખત પ્રયોજાયેલ છે અને તે સમગ્ર પ્રતિક્રમણના હાર્દનું દર્શન કરાવે છે.
एवं अट्ठविहं कम्मं राग दोस समज्जिअं
आलोअंतो अ निंदतो खिप्पं हणइ सुसावओ આ રીતે રાગ દ્વેષથી ઉપાર્જેલ આઠ પ્રકારના કર્મની આલોચના અને નિંદા કરતે સુશ્રાવક જલ્દીથી કર્મ અપાવે છે.
આલેચનાને સ્પષ્ટાર્થ તે છે જ કે ગુરુ સમક્ષ પોતાના પાપને પ્રગટ કરતે ---
आ अभिविधिना सकल दोषाणां, लोचना गुरु पुरतः प्रकाशन સોરના ભગવતી સૂત્રના ૧૭ માં શતકના ત્રીજા ઉદ્દેશામાં જણાવ્યું કે –
(મા) મર્યાદા પૂર્વક સઘળા દોષેની – (જોરના –) ગુરુ આગળ પ્રકાશના. તેનું નામ આવેચના.
બીજા અર્થમાં કહીએ તે અપરાધની મર્યાદા પૂર્વક આચાર્ય વગેરે સમક્ષ નિરીક્ષણ કરવું તે. મોરના માટે શાસ્ત્રકાર મહર્ષિએ વિવાદનાશુદ્ધિ, સમાવાપના, નિરા, જë, વિન, થોઢાર એટલા પર્યાયે દર્શાવ્યા છે.
તમે પણ પ્રતિક્રમણ કરવાને આદેશ ગુરુ મહારાજ પાસે માંગે છે ને ? પણ શેનું પ્રતિક્રમણ કરે છે ?
સાવરૂ વિ નિમદિવસ દરમ્યાનના દુષ્ટ (ખરાબ) ચિંતવનનું યાને માનસિક અતિચારનું, દુષ્ટ ભાષણ એટલે કે સાવધ વાણી વ્યાપારનું, વાચિક અતિચારનું અને દુષ્ટ ચેષ્ટા યાને ખરાબ કાર્યો કે કાયિક અતિચારોનું. હે ભગવન ! આપની ઈરછાએ કરીને. તમને પાછા હઠવા-આલોચન કરવા અનુજ્ઞા આપો) ત્યારે ગુરુ મહારાજ કહે