________________
ચાલે ઘરમાં વસીએ
૨૨૫
-
-
-
-
-
-
-
-
-
-
-
દેવસિક આલોચના સૂત્ર – ની રચના જુએ પ્રતિકમણની ભાવ આરાધના પૂર્વે નિર્મળતા કે નિખાલસતા જરૂરી છે. તેથી ગુરુગમ પૂર્વક મન-વચન-કાયાની ખલના પ્રકાશીત કરવામાં આવે છે. તેને પ્રકાશીત કરી તત્સંબંધિ ખંડણું અને વિરાધનાનું મિચ્છામિ દુક્કડમ્ અપાય છે. અને તે હેતુથી જ તેને કમ પ્રતિજમણમાં વંદિતુ સૂત્ર પૂર્વે રખાયે છે.
સાત લાખ અને અઢાર પાપથાનકનો હેતુ પણ શો? મિચ્છામિ દુક્કડમને જ છેને? બધાં સમૂહમાં બોલે છેને ? “જે કંઈ પાપસેવ્યું હોય–સેવરાવ્યુ હેય-સેવતા પ્રત્યે અનુમધુ હોય”–તેનું મિચ્છામિ દુક્કડમ–જેકે પૂછવાનું મન થઈ જાય છે કે સવારમાં શાક સમારતા કદી આંગળીઓ ધ્રુજી છે ખરી ?
આ બધાં સૂત્રોમાં છેટલે શબ્દ કયો આવ્યો? મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ્ શબ્દ પ્રતિક્રમણને પ્રાણ છે. કેઈપણ ભૂલ, પાપ, ખૂલના, દુષ્કૃત, અતિચાર થયા હેય તરતજ મિચ્છામિ દુકકડમમારું દુષ્કૃત મિથ્યા થાઓ. ભદ્રબાહુ સ્વામીજી આવશ્યક નિર્યુક્તિમાં વ્યાખ્યા કરતા જણાવે કે–
ત્તિ બિ૩ નવત્તે- એ માવતા દર્શાવે છે. માર્દવતા પદ નમ્રતા કે વિનયવાન થવાનું સૂચવે છે. માર્દવતા કે નમ્રતા વિના ક્ષમાપના થઈ શકે નહ”. વળી વંદિતુ સૂત્રમાં જે પ્રતિકમણુર્થી શબ્દ બોલે છે તેમાં પણ નિ નિયામ, જરિણામ, મારો વગેરે બે છોને ? આ નિંદા ગહ વગેરે કયારે થઈ શકે? જે તમારામાં માર્દવતા ગુણ પ્રગટૂ હોય તે.
મિચ્છામિ દુક્કડમ્ દ્વારા હલકે બનેલે આત્મા પ્રતિક્રમણ સૂત્રને આરંભ કરે તેમાં ત્રણ મહત્તવના પગથીયા મુક્યા.
पडिक्कमामि--निन्दामि-गरिहामि . (૨) 1દિવા - પ્રતિ ક્રિયાપદને વંદિત સૂત્રમાં અઢાર વખત પ્રયોગ કર્યો. તેને અર્થ છે પાપ, દેશે કે અતિચારોમાંથી પાછા ફરવું. ૧૫