________________
૨૧૬
અભિનવ ઉપદેશ પ્રાસાદ
ઉચ્ચારણ પૂર્વક બોલીને અને કાયાથી અવનત, યથાજાત વગેરે મુદ્રાએનું પાલન કરવા પૂર્વક વંદન કરવું તે ત્રણગુપ્તિ.
(૬) સુપ - ગુરુના આસનથી ચારે દિશામાં સાડા ત્રણ હાથની જગ્યી હેવી તેને અવગ્રહ કહેવાય. જ્યારે તે અવગ્રહમાં પ્રવેશ કરે હોય ત્યારે જુનાગઢ ને મારું બેલી ગુરુની આજ્ઞા માંગવી. પછી મિત અવગ્રહમાં પ્રવેશ કરવો.
આ પ્રવેશ બે વખત વાંદણા દેતા બંને વખત કરવાને થાય છે. તેને હું– કહ્યું.
(૭) નિદાન :- વાંદણું દેતી વખતે પ્રથમ વાંદણામાં યાત્તિશrg પદ બેલ્યા બાદ અવગ્રહમાંથી જે બહાર નીકળવું તેને નિષ્ક્રમણ કહે છે.
આ રીતે પચીસ આવશ્યક જાળવવા પૂર્વક વંદન કરતા મેક્ષાથે નમસ્કારાદિ કરવા રૂપ કૃતિકમ ને જણાવતાં શ્રીકૃષ્ણ મહારાજાના વંદનને પ્રસંગ જણાવે છે.
કૃષ્ણ વાસુદેવને પરમ ભક્ત અને જમાઈ વીરક નામે શાળવી એકદા શ્રીકૃષ્ણ સાથે શ્રી નેમિનાથ ભગવંતને વંદન કરવા ગયો. શ્રી કૃષ્ણએ સર્વ સાધુઓને દ્વાદશાવર્ત વંદન કર્યું. બીજા રાજાઓ તે
ડાંકને વંદન કરતાં થાકી ગયા પણ વીક શાળવીએ કૃષ્ણ પ્રત્યેની દાક્ષીયતાથી પણ ભાવ રહિત પણે સર્વેને વંદન કર્યું. છેલે થાકેલા કૃષ્ણ બોલ્યા કે ૩૬૦ સંગ્રામમાં પણ મને આ થાક લાગ્યો નથી. ત્યારે નેમિનાથ પ્રભુએ કહ્યું કે હે કૃષ્ણ તે વંદન કરતા ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યું છે, તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે અને સાતમી નારકને કર્મબન્ધ હતું તેમાંથી ચાર નારકીના કર્મોને ઘાત કર્યો છે. - નારકી એ પંચેન્દ્રિય જેમાં ચાર ભેદમાંને એક ભેદ છે. અને નરક એ ઉત્કૃષ્ટ પાપને વિપાક ભેગવવાનું સ્થળ છે. મનુષ્ય કે તિર્યંચગતિને જીવ નારકીમાં જાય ત્યારે અહીં આયુષ્યના છેલ્લા સમયથી જ તે નારકી ગણાય છે. રસ્તામાં બે કે ત્રણ સમય જેટલું પણ નારકોનું જ અયુષ્ય ભેગવે છે.
પાપ કર્મને ઉદય તે તેને અહીંથી જ શરૂ થઈ જાય છે. પણ કામણ શરીર સુખ દુઃખના ભેગ વગરનું છે. વેદનીય કર્મનો ઉદય શરીરના અસ્તીત્વ વિના થઈ શકે નહીં. જીવ જે નરકની કુંભમાં