________________
વંદના પાપ નિકંદના
૨૧૫
ત્રીજું વંદન કર્મ તે તમે કૃતિ:- મોક્ષાથે નમસ્કાર આદિ વિશિષ્ટ ક્રિયા કરવી તે
આપણે વંદનના ફિટ્ટા-ભ-દ્વાદશાવર્ત વંદન ભેદે જે વિચારણું કરી તે સર્વે કૃતિ કર્મને આશ્રીને જ છે. આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૨૦૨માં જણાવ્યું –
दो ओणय अहाजाय किइकम्म बारसावय
चउसिरं तिगुत्त च दुपवेसं एगनिक्खमणं ધર્મસંગ્રહ ભાગ-૧ ના પૃષ્ઠ ૪૭૨ માં જણાવે કે કૃતિકર્મ ગુરુવંદનમાં બે અવનમન, યથાવત મુદ્રા, દ્વાદશ આવર્ત, ચાર શિરોનમન, ત્રણ ગુપ્તિ, બે પ્રવેશ અને એક નિર્ગમન એ રીતે કુલ પચીશ આવશ્યક થાય.
(૧) રૂછામિ તમામળો.નિસીfહમા, હે ક્ષમા શ્રમણ ! હું મારી સર્વશક્તિએ કરીને અને નિષ્પાપ કાયા વડે વંદન કરવા ઈચ્છું છું. આટલું બોલી મસ્તક સહીત કેડની ઉપરના ભાગનું અડધું શરીર નમાવવું તે અવનમન.
આવું અવનમન બે વાંદણામાં બે વખત કરવામાં આવે છે.
(૨) યથાવાત :- જન્મતી વખતે જે મુદ્રા હોય તેને યથાજાત મુદ્રા કહેવાય. દીક્ષા વખતે મુનિ તરીકે જન્મ થાય છે. તે જન્મને આશ્રીને આ મુદ્રા વર્ણવે છે. ચરવળ, મુહપત્તિ અને અધ ભાગ સિવાયના ખુલ્લા શરીરે બે હાથ મસ્તકે રાખી-અંજલી કરી મસ્તક નમાવવું તે.
(૩) વાર ભાવ - પૂર્વે કહો, , -૫, વગેરે બાર આવર્તો દર્શાવ્યા તે દ્વાદશાવર્ત.
(૪) ર ર :- ચાર શિરોનમન. સંwાસ પર બોલતી વખતે તથા વારિ હમ સમજો ફેવસિ વરૂ પદ બોલતી વખતે બન્ને હાથ સવળ કરી ચરવળા પર રાખી તેના ઉપર મસ્તક નમાવીને સ્પર્શ કરે તે બે વખત શિરોનમન થયું.
બે વાંદણામાં બે વખત થતાં કુલ ચાર શિરે નમન થશે.
(૫) ત્રિગુપ્ત - મન-વચન-કાયાને અન્ય વ્યાપારમાંથી પાછી ખેંચી લઈને વંદન કરતી વખતે સારી રીતે ગોપવવી
મનથી એકાગ્રતા કેળવવી, વચનથી વન સૂત્રને પાઠ શુદ્ધ